શોધખોળ કરો

Rajkot: પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડે જાણો શું આપી પહેલી પ્રતિક્રિયા

રાજકોટ:  લોક સાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ આખરે પોલીસ હાજર થયો છે. દેવાયત ખવડ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો છે. પોલીસ પૂછપરછ બાદ મીડિયા સમક્ષ વધુ માહિતી જાહેર કરશે.

રાજકોટ:  લોક સાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ આખરે પોલીસ હાજર થયો છે. દેવાયત ખવડ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો છે. પોલીસ પૂછપરછ બાદ મીડિયા સમક્ષ વધુ માહિતી જાહેર કરશે.  તો બીજી તરફ પોલીસ સમક્ષ હાજર થયા બાદ દેવાયત ખવડે પહેલીવાર નિવેદન આપ્યું છે. મીડિયા સામે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારા સમયે હું જવાબ આપીશ. હજી સમય આવશે.

તમને જણાવી દઈએ કે, 10 દિવસ પહેલા મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ અને તેમના સાથીઓએ ધોકા વડે હુમલો કર્યો હતો. જે બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જો કે પોલીસની પકડમાં ન આવતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પીએમઓ સુધી વાત પહોંચાડી હતી. જો કે આ પહેલા દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી થાય તે પહેલાં જ તે પોલીસ સામે હાજર થયો છે.

સુરતમાં ખુલ્લેઆમ યુવકની હત્યા

સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અહીં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝુલતા યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં  ફરી એકવાર હત્યાની ઘટના બની છે. અહીં યુવકની ચપ્પુ વડે નિર્મમ હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા યુવકે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી બાદ ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ પીપી માણીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક 29 લાખની લૂંટ

મોરબી નજીકના પીપળી ગામ પાસે લાખોની લૂંટ ચલાવીને ત્રણ શખ્સો ફરાર થયા છે. આ ત્રણેય આરોપી કારમાં આવ્યાં હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના. મોરબી નજીકના પીપળી ગામ પાસે કેલે ફેક્ષણ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ ના કર્મચારીને પહેલા કારથી અડફેટે લેવામાં આવ્યો ત્યારબાદ તે જ કારમાંથી સવાર ત્રણ લોકોએ લૂંટ ચલાવીને અને 29 લાખ રોકડ લઇને ફરાર થઇ ગયા. મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget