શોધખોળ કરો

ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા

ગુજરાતમાં એક જ દિવસમાં 4-4 હત્યાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છ ભચાઉમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ભચાઉના વોધ ગામના છાડવારા સીમમાં ડબલ મર્ડરની ઘટના બની છે.

કચ્છઃ ગુજરાતમાં એક જ દિવસમાં 4-4 હત્યાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છ ભચાઉમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ભચાઉના વોધ ગામના છાડવારા સીમમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિએ જ કરી પત્ની અને બાળકની હત્યા કરી નાંખી હતી. શ્રમિક પરીણિત મહિલા સહિત એક માસના બાળકની કરવામાં હત્યા આવી છે. હત્યાનું કરણ અંકબંધ છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાંસચિન GIDC વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી છે. પાંચ વર્ષના બાળકની સામે માતાએ પિતાને ગળે ફાંસો આપી હત્યા કરી. પતિએ બીજા લગ્નની જીદમાં અને તેને લઈ  થતાં ઘર કંકાસમાં હત્યાને અંજામ આપ્યો. સચિન GIDC પોલીસે હત્યારી પત્નીની અટકાયત કરી લીધી છે. અન્ય એક હત્યાના બનાવની વાત કરીએ તો રાંદેર વિસ્તારમાં મોડી રાત્રે વ્યાજખોર રવિએ સલિમ કાલિયાની કરી હત્યા. અંદત અદાવતમાં હત્યા કરી. સલીમ નામનાં યુવકની હત્યા કરી. મોરા ભાગળ ચાર રસ્તા પાસે હત્યા કરી. બીજો એક વ્યક્તિ પણ ગંભીર છે. હુમલો કારનાર બે પકડાયા હોવાની વાત સામે આવી રહી છે 

ગઈ કાલે બનાસકાંઠામાં વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રીમિકાની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો કર્યો પ્રયાસ. યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વ્હાલું કરવા ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાની હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પીટલ ખાસેડાયો. સમગ્ર ઘટનાની જાણ થતા વાવ પોલીસે હાથ ધરી વધુ તપાસ.

સુરતઃ શહેરના પોશ વિસ્તાર એવા વેસુમાં ૩૩ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પરણીતાના પરિવારજનોનો આરોપ છે કે, દીકરીને મારવામાં આવી. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી મારી પુત્રીને દહેજમાં હેરાન-પરેશાન કરતા હતા. તેને કારણે મારી પુત્રીએ ગતરોજ ગળે ફાસો આપઘાત. પુત્રીના બે સંતાનો પણ છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને-સામને થયાં.

આ સમગ્ર બાબતે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જ્યોતિ બેન ગોવિયા,વેસુ વાસ્તુગ્રામ રહેતા હતા. પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ લગાવોય ચે. 5 વર્ષ લગ્નને થયા છે.  સંતાનોમાં 2 બાળકો છે. મૃતક જ્યોતિ M ટેક એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ચુકી છે.

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આશા - બાધરપુરી નાળા પાસે યુવાને ખાધો ફાંસોય અગમ્ય કારણોસર ઝાડની ડાળીએ દોરડાવડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ. અક્ષર ટાઊનશીપ, વાઘોડિયા ખાતે પરીવાર સાથે રહેતો હતો યુવાન. ચાર સંતાનના પિતાએ કરી આત્મહત્યા. ઘટના સ્થળેથી મરન જનારનુ બાઈક મળ્યું. સ્થાનિકોએ ઘટનાની વાઘોડિયા પોલીસને કરી જાણ. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget