શોધખોળ કરો

ગાંધીનગરઃ 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

મૃતક નિમિષાબેન દિનેશભાઇ રાઠોડને તેમની નણંદ અંજનાબેન રાઠોડે સોપારી આપી હત્યા કરાવી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા કેમ કરાવી નાંખી તે તપાસ પછી બહાર આવશે.

ગાંધીનગરઃ દેહગામના બારડોલી કોઠીમાં યુવતીની માથામાં પથ્થરના ઘા મારીને હત્યા કરનારા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. થોડા દિવસ પહેલા ઘમીજ રોડ પર આવેલ નર્મદા કેનાલમાંથી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક નિમિષાબેન દિનેશભાઇ રાઠોડને તેમની નણંદ અંજનાબેન રાઠોડે સોપારી આપી હત્યા કરાવી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા કેમ કરાવી નાંખી તે તપાસ પછી બહાર આવશે. ઘરઘાટી રાજેશ મનહરભાઈ ડોડીયાને 50 હજાર રૂપિયા આપવાનું જણાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરઘાટીએ મૃતકને હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ પાણીમાં પીવડાવી બેભાન કરી કેનાલમાં ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે મૃતક બેભાન નહીં થતા પથ્થરના ઘા મારી મૃત્યુ નિપજાવી કેનાલમાં લાશ ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક મહિલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હતા. એલસીબીએ આરોપીઓને દહેગામ પોલીસને સોંપતા કેસની વધુ કાર્યવાહી દહેગામ પોલીસે હાથ ધરી છે. ગત 17મી ડિસેમ્બરે નિમિષાબેનની લાશ મળી આવી હતી. મૃતક યુવતીએ મહેંદી અને ગુલાબી રંગની ફુલભાતવાળો ડ્રેસ અને છીકણી રંગનો પાયજામો પહેરેલો હતો. તેમજ જમણા હાથે છુંદણાથી અંગ્રેજીમાં દિનેશ લખેલું હતું. જ્યારે તેના હાથ પર મહેંદીથી દીશા અને દિનેશ લખેલું હતું.
બારડોલી કોઠી ગામની કેનાલમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી તે કેનાલની બહાર થોડા અંતરે પોલીસને લોહીના નિશાન મળી આવ્યા હતા. તેમજ ઘટનાસ્થળે મહિલાને ઢસડી હોવાના નિશાન પણ જોવા મળ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dubai Airport Drone Attack:દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dubai Airport Drone Attack:દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack:દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'

LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ઉનાળામાં એસી ખરીદવા જઈ રહ્યા છો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન

ખાતામાં નથી આવી LPG સિલિન્ડરની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?

Embed widget