શોધખોળ કરો

રાજકોટઃ કોમ્પ્યુર ટીચરે વિદ્યાર્થિનીને ખુરશીમાં બેસાડીને બાંધ્યા શારીરિક સંબંધ ને કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય.....

ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું. જ્યાં ભાર્ગવ દવે તેને ભણાવતા હતા. દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું.

રાજકોટઃ શહેરમાં કોમ્પ્યુટર શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અક્ષરનગર મેઈન રોડ પર આવેલા એમસીડબલ્યુ માસ્ટર કોમ્પ્યુટર ક્લાસીસના શિક્ષક ભાર્ગવ દવે સામે વિદ્યાર્થિનીએ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે હવસખોર શિક્ષકને સકંજામાં લઈ કોરોના ટેસ્ટ કરાવાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે. ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું. જ્યાં ભાર્ગવ દવે તેને ભણાવતા હતા. દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું. વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં ભાર્ગવે તેના નાના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, જો ક્લાસિસમાં નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી અને ક્લાસિસ જતી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી મોકો જોઈ કોમ્પ્યુટર શીખવાડવાના બહાને ફરીથી અડપલાં કરી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. ભાર્ગવે આ અંગે કોઇને કહેશે તો પરિવારના સભ્યોને મારી નાંખવા ધમકી તો આપી જ હતી. સાથે તેનો મિત્રો પોલીસમાં છે અને તેની પણ પોલીસમાં ઊંચી ઓળખ હોવાનું કહી ધમકાવી હતી. છેલ્લે ગત 6 નવેમ્બરના રોજ તે ક્લાસિસમાં એકલી હતી, ત્યારે ફરીથી તેને હવસનો શિકાર બનાવી હતી. જોકે, આ સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી ગયો હતો અને તેણે પ્રેસવાળા જેવો રૂઆબ બતાવી ભાર્ગવનું નામ પૂછી તેને ધમાકાવ્યો હતો. તેમજ તેના મમ્મીનો મોબાઇલ નંબર હોવાનું કહ્યું હતું. તેમજ તેને સાથે આવવા ધમકાવ્યો હતો. સાથે વિદ્યાર્થિને પણ ઘરે જતા રહેવાનું કહેતા તે પણ જતી રહી હતી. આ પછી વિદ્યાર્થિની ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બજરંગવાડી પોલીસે તેને નિદેન આપવા બોલાવતા તેણે પોતાની માતા સંપૂર્ણ આપવીતી જણાવી હતી. આ પછી વિદ્યાર્થિની આરોપી ભાર્ગવ દવે સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કહેવાતા પત્રકારે ભાર્ગવ અને વિદ્યાર્થિનીનું વીડિયો શૂટિંગ કરી ભાર્ગવ પાસે પાંચ લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખમાં સોદો થયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget