શોધખોળ કરો

કારમાં બેસીને રમતો'તો આઇપીએલનો સટ્ટો, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે પકડ્યો

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરની એક હૉટલની પાસેથી કારને પકડી લીધી હતી. અગ્રવાલ તે સમયે અંદર હતો, તેની સાથે અન્ય ચાર લોકો પણ હતા. તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે

મુંબઇઃ મહારાષ્ટ્રના જાલનામાં એક લક્ઝરી કારની અંદર આઇપીએલ પર સટ્ટો રમાઇ રહ્યો હતો. પોલીસે આ સટ્ટાનો પર્દાફાશ કરતાં એક સટ્ટોડિયાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે આરોપી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યુ કે પકડાયેલા સટ્ટોડિયાની ઓળખ મનોજ રમેશચંદ્ર અગ્રવાલ તરીકે થઇ છે. જાલના ક્રાઇમ બ્રાન્ચના મુખ્ય નિરીક્ષક રાજેન્દ્ર સિંહ ગૌરે જણાવ્યુ કે મનોજ અગ્રવાલ પોતાની લક્ઝરી કારની અંદર સટ્ટેબાજીનો વેપાર ચલાવતો હતો. તે સતત વાહનનુ સ્થાન બદલતો રહેતો હતો જેથી કોઇને શક ના જાય. તે અહીં સેનેટરી વેરનો ધંધો કરે છે, પણ આઇપીએલ મેચ શરૂ થવાથી તે સટ્ટો લગાવવા લાગતો હતો. કારમાં બેસીને રમતો'તો આઇપીએલનો સટ્ટો, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે પકડ્યો બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરની એક હૉટલની પાસેથી કારને પકડી લીધી હતી. અગ્રવાલ તે સમયે અંદર હતો, તેની સાથે અન્ય ચાર લોકો પણ હતા. તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ

કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ

હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...

ABP Premium

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે

રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા

Embed widget