શોધખોળ કરો

Jamnagar : ખીમલીયા પાસે વાડીમાં યુવકની હત્યાથી ચકચાર, પોલીસ દોડી આવી

ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય DYSP સહિત સ્થાનિક પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવાનની કયા કારણોસર કોણે હત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

જામનગર : ખીમલીયા નજીક વાડી વિસ્તારમાં યુવાનની હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય DYSP સહિત સ્થાનિક પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવાનની કયા કારણોસર કોણે હત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

Crime News:  મધ્યપ્રદેશના ટીકમગઢમાં વિવાદમાં પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. આ ઘટના જતારા પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામનગરની છે. આશરે અઠવાડિયા સ પહેલા રમાનગર નિવાસી એક શખ્સે જણાવ્યું કે તેનો પત્ની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ થોડા દિવસો પહેલા પતિ-પત્નીમાં સમાધાન પણ થયું હતું. 

પરિવારજનો પુરુષને લઈ ગયા હોસ્પિટલ

સમાધાન બાદ જ્યારે પતિ પત્ની બંને પોતાના ઘર પર હતા, ત્યારે રાત્રે બંને સંબંધ બનાવી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. ઈજાગ્રસ્ત અવસ્થામાં પીડિત પોતાના પરિવારના સભ્યો સાથે ઝાંસીની મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 

ત્યારબાદ જ્યારે પીડિત થોડો સ્વસ્થ થયો તો પોતાના પરિવારના સભ્યોને લઈ જતારા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે પત્ની સામે કેસ નોંધી તપાસ શરુ કરી છે. જ્યારે જતારા સ્વાસ્થ ચિકિત્સક સુરેશ કુમાર શર્માએ જણાવ્યું કે ધારદાર વસ્તુથી પ્રાઈવેટ પાર્ટ કાપવામાં આવ્યો  હતો.

પોલીસે શું કહ્યું

આ મામલામાં જતારા  પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિ કુશવાહાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ લખેલી ફરિયાદના આધારે કલમ 324 હેઠળ 12 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો અને પીડિતને તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. હવે ડોક્ટરનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget