શોધખોળ કરો

Jamnagar : યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

લાલપુર તાલુકાના જાખર ગામ પાસેથી અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસે ઘટના ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકામાં અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. લાલપુર તાલુકાના જાખર ગામ પાસેથી અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસે ઘટના ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. 

જોકે, આ યુવતી કોણ છે અને તેને કોણે હત્યા કરી તેમજ આ લાશ અહીં કેવી રીતે પહોંચી તે પોલીસ તપાસ પછી જ ખબર પડશે. જોકે, યુવતીની હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. 

Tapi : કારમાં આવેલા 4 શખ્સોએ બિલ્ડરની તલવારના ઘા મારીને જાહેરમાં જ કરી નાંખી હત્યા, શું છે કારણ?

વ્યારાઃ તાપી જિલ્લામાં યુવકની કારમાં આવેલા શખ્સોએ તલવારના ઘા મારીને બિલ્ડરની હત્યા કરી નાંખતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જાહેરમાં જ બિલ્ડરને તલવારના 15 ઘા મારીને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. બચાવવા પડેલા અન્ય એક વ્યક્તને પણ ઇજા પહોંચી હતી. 

ગઈ કાલે રાત્રે 8 વાગ્યે વ્યારાના રાયકડામાં રહેતા બિલ્ડર નિશિશ મણિલાલ શાહ (ઉં.વ.40) મોપેડ લઈને નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં તેઓ તરબૂચ લેવા ઉભા રહ્યા હતા. આ જ સમયે રસ્તા પર એક કારે તેમને ટક્કર મારી હહતી. તેમજ પછી તેમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા અને બિલ્ડરને તલવારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. તેમજ બચાવવા વચ્ચે પડેલા તરબૂચના વેપારી અને દુકાન પર કામ કરતો યુવક પણ ઘાયલ થયા હતા. જેમાં વેપારી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.  

બિલ્ડર વ્યારા સહિત અન્ય રાજ્યમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શુક્રવારે સાંજે વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિર સામે તરબૂચ લેવા ગયા ત્યારે કાર નં GJ-05-JP-2445 ચાલકે ટક્કર માર્યા પછી હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યા કારણ અકબંધ છે.  વેપારી ગણેશને સુરત ખસેડાતા હાલત ગંભીર છે. પોલીસને કારનો બમ્પ અને નંબર પ્લેટ મળી છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. હત્યારાઓએ રેકી કરી હોવાની પોલીસને શંકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Embed widget