શોધખોળ કરો
Advertisement
ન્યુ યર પાર્ટીમાં ગર્લફ્રેન્ડને લઈને ગયેલા યુવકે ટેરેસ પર બીજી યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને ગર્લફ્રેન્ડ જોઈ ગઈ, પછી......
જહાનવી પોતાના બોયફ્રેન્ડ જોગધનકર સાથે નવા વર્ષની પાર્ટીમાં ગઈ હતી. આ પાર્ટીમાં બોયફ્રેન્ડની બીજી ગર્લફ્રેન્ડ પણ આવી હતી. બોયફ્રેન્ડ જહાનવીને થોડી વારમાં આવુ છું એમ કહીને નિકળી ગયો હતો. એ પછી તે ટેરેસ પર બીજી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધીને શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જહાનવી આવી પહોંચી હતી.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં જહાનવી કુકરેજા નામની યુવતીની હત્યાના કેસમાં મોટો ધડાકો થયો છે. જહાનવીની હત્યા તેના જ બોયફ્રેન્ડે કરી હતી. જહાનવીની અર્ધનગ્નાવસ્થામાં લાશ મળી હતી.
જહાનવી પોતાના બોયફ્રેન્ડ જોગધનકર સાથે નવા વર્ષની પાર્ટીમાં ગઈ હતી. આ પાર્ટીમાં બોયફ્રેન્ડની બીજી ગર્લફ્રેન્ડ પણ આવી હતી. બોયફ્રેન્ડ જહાનવીને થોડી વારમાં આવુ છું એમ કહીને નિકળી ગયો હતો. એ પછી તે ટેરેસ પર બીજી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધીને શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જહાનવી આવી પહોંચી હતી. બોયફ્રેન્ડને અન્ય યુવતી સાથે શરીર સુખ માણતા જોઈ ગઈ હતી તેથી ઝગડો થયો હતો. બોયફ્રેન્ડ અને તેની બીજી ગર્લફ્રેન્ડે જહાનવીને બિલ્ડિંગના 15મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દીધી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, ન્યૂ યર પાર્ટી દરમિયાન પીડિત જહાનવી કુકરેજાને મુંબઈના ખાર સ્થિત એક બિલ્ડિંગના 15મા માળેથી તેના બોયફ્રેન્ડ જોગધનકરે પોતાની બીજી ગર્લફ્રેન્ડ સાથે મળીને ફેંકી દીધી હતી. પોલીસના કહેવા પ્રમાણે, નવા વર્ષની પાર્ટી દરમિયાન જ્હાન્વીએ તેના બોયફ્રેન્ડને બીજી છોકરી સાથે ટેરેસ પર વાંધાજનક સ્થિતિમાં અને શારીરિક સંબધોમાં વ્યસ્ત જોયો હતો. આ મુદ્દે દ ત્રણેય ઝઘડો થતાં બોયફ્રેન્ડે અન્ય યુવતી સાથે મળીને જહાનવીને બિલ્ડિંગમાંથી નીચે ફેંકી દીધી હતી.
પોલીસે કહ્યું છે કે, બંનેએ જહાનવીનું માથું પકડીને સીડીની રેલિંગ પર પછાડતાં માથું આગળ અને પાછળથી ફૂટી ગયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. બંને આરોપીએ પોલીસને કહ્યું હતું કે તેઓ નશામાં હતાં અને તેમને કઈ યાદ નથી. મુંબઈ પોલીસે 2 જાન્યુઆરીના રોજ બંને આરોપીને બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ સામે રજૂ કર્યાં હતાં. તેમને 7 જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં પૂછપરછ માટે મોકલવામાં આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement