શોધખોળ કરો

UP: બહેન સાથે બાંધ્યા અનૈતિક સંબંધ, અશ્લિલ વીડિયો બનાવી બનેવીને કરવા લાગ્યો બ્લેકમેઇલ, પછી...

પોલીસે જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો હત્યાની વાત સામે આવી હતી

લખનઉઃ ઉત્તર પ્રદેશના બાંદાના બબેરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ અવૈધ સંબંધોના કારણે  પોતાના સાળાની  હત્યા કરી નાખી હતી. વાસ્તવમાં મૃતકના આરોપીની પત્ની સાથે અવૈધ સંબંધો હતા. આરોપીની પત્ની મૃતકના મામાની દીકરી થાય છે. એટલે કે મૃતક અને આરોપીની પત્ની ભાઇ બહેન થતા હતા. મૃતકે પોતાની બહેન સાથે અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે સાળાએ વીડિયોના બદલામાં બનેવીને બ્લેકમેઇલિંગ કરતા જીજાજીએ દોસ્ત સાથે મળીને સાળાની હત્યા કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ કેસ અવૈધ સંબંધોનો હતો. મૃતક આરોપીની પત્નીની ફોઇનો દીકરો હતો.મૃતકના લગ્ન અગાઉ તેના જ મામાની દીકરી સાથે સંબંધો હતા. તેણે પોતાની બહેન સાથે જ કેટલીક અશ્લિલ વીડિયો પણ બનાવ્યા હતા. જેના મારફતે તે પોતાની બહેનને બ્લેકમેઇલ કરી લગ્ન બાદ પણ સંબંધો બાંધતો રહ્યો હતો.

આ વાતની જાણકારી આરોપી જીજાજે થતા તેણે સાળાને આમ ન કરવા સમજાવ્યો હતો પરંતુ મૃતકે તેના જીજાજીને વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું. મૃતકે તેના જીજાજી પાસે પૈસા  માંગ્યા અને પૈસા ના આપવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જીજાજીએ ગુસ્સામાં આવીને મિત્રને આ વાત કરી હતી. ત્યારબાદ બંન્નેએ સાથે મળી સાળાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાદમાં મૃતદેહને ફેંકી દીધો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો હત્યાનો ખુલાસો

પોલીસે જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો હત્યાની વાત સામે આવી હતી. પોલીસે તપાસ બાદ બંન્ને હત્યારાઓને ઝડપી લીધા હતા.  એસપી અભિનંદે કહ્યું કે આ કેસ ભદેહદુ ગામનો છે. પોલીસને જાણકારી મળી હતી કે 25 માર્ચે ગામ પાસે અકસ્માત થયો છે અને લાશ પુલની નીચે પડી છે. પોલીસે લાશ જોઇ તો હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. રિપોર્ટ આવતા બધુ સ્પષ્ટ થઇ ગયું હતું.

બાદમાં પોલીસે તપાસ માટે એક ટીમની રચના કરી. મોબાઇલ સર્વિલાન્સની મદદથી બંન્ને આરોપીઓની ધરપકડ કરાઇ હતી. પૂછપરછમાં બંન્નેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!

Dwi Dwadash Yog: 2 જૂને બનશે દ્વી દ્રાવદશી યોગ, આ 3 રાશિના જીવનામાં થશે મોટો ઉલેટફેર, થશે માલામાલ

Embed widget