શોધખોળ કરો

Mahesana: સ્પામાં ગયેલા યુવક સાથે 3000માં શરીર સંબંધ બાંધવા તૈયાર થઈ યુવતી, યુવકને લઈ ગઈ રૂમમાં ને કામક્રિડા શરૂ કરી.....

અમદાવાદ હાઈવે પર આવેલા વાઈડ એન્ગલ કોમ્પલેક્ષના પ્રથમ માળે ધ તાજ સ્પા એન્ડ બ્યુટી નામે મસાજ સેન્ટર છે. આ સ્પાનો સંચાલક મહેસાણા તાલુકાના દેલોલી ગામનો જૈમીન પ્રહલાદભાઈ પટેલ છે.

મહેસાણાઃ મહેસાણા શહેરના હાઈવે પર આવેલા એક સ્પા સેન્ટરમાં દરોડો પાડીને સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. પોલીસે રેડ પાડીને પોતે મોકલેલા ડમી ગ્રાહકને યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપીને  પાંચ લલના સાથે સ્પાના સંચાલક અને કર્મચારીને ઝડપી લીધો હતો. આ સ્પામાં નેપાળ તેમજ દેશના અન્ય રાજયેમાંથી યુવતીઓને બોલાવીને તેમની પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવતો હતો. પોલીસે ઈમોરલ ટ્રાફીકીંગ પ્રીવેન્શન એકટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

પોલી પાસેથી મળેલી વિગતો પ્રમાણે, અમદાવાદ હાઈવે પર આવેલા વાઈડ એન્ગલ કોમ્પલેક્ષના પ્રથમ માળે ધ તાજ સ્પા એન્ડ બ્યુટી નામે મસાજ સેન્ટર છે. આ સ્પાનો સંચાલક મહેસાણા તાલુકાના દેલોલી ગામનો જૈમીન પ્રહલાદભાઈ પટેલ છે. જૈમીન બહારથી છોકરીઓ બોલાવીને ગ્રાહકો સાથે શરીર સુખ માણવાના બદલામાં કમાણી કરતો હોવાની બાતમી મહેસાણા એસઓજીને મળી હતી.

પોલીસે આ  બાતમી મળતાં ડમી ગ્રાહકને રૂપિયા 4000 આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સાથે શરીર સુખ માણવા યુવતી તૈયાર થઈ હતી ને બંને રૂમમાં ગયાં હતાં. ડમી ગ્રાહકે ઈશારો કરતાં પોલીસે રેડ પાડીને બંનેનેકઢંગી હાલતમાં ઝડપી લીધાં હતાં.  યુવતીના પર્સમાંથી ડમી ગ્રાહકને આપેલા પૈસા પૈકીની રૂપિયા 500ની 6 નોટો સહિત રૂપિયા 12,5000ની મત્તા કબજે કરી હતી.

પોલીસને અન્ય રૂમમાંથી નેપાળ, મુંબઈ,  સિક્કીમ, દિલ્હી, ઉત્તરાખંડની અન્ય ચાર યુવતી મળી આવી હતી.  આ પૈકી હાલમાં મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતી મુળ નેપાળની હોવાનું જણાવતી એક યુવતી પાસેથી ભારતનું આધાર કાર્ડ મળી આવ્યું છે.

પોલીસે સ્પા સેન્ટરની આડ નીચે સેક્સ રેકેટ ચલાવી રહેલા સંચાલક જૈમીન પટેલ અને કર્મચારી વિશ્વજીત પંકજજી ઠાકોર (રહેવાસી ચરાડા,માણસા)ની ધરપકડ કરીને તેમની સામે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, વાઈડ એન્ગલ કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલી દુકાનોનું માસીક રૂપિયા 70 હજાર ભાડુ નક્કી કરીને જૈમીને અહીં સ્પા સેન્ટર શરૂ કર્યું હતું. તેની જાણ એસઓજી પોલીસને થતાં છટકુ ગોઠવીને તેના અનૈતિક ધંધાનો પર્દાફાશ કર્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget