શોધખોળ કરો
યુવતી પ્રેમી સાથે માણી રહી હતી સેક્સ ને 15 વર્ષની દીકરી જોઈ ગઈ, પછી શું થયું?
1/4

બાદમાં જવાના મૃતદેહને પથ્થર સાથે બાંધીને ઘરથી નવ કીલોમીટર દુર આવેલી ધબ્રાહાટ ફૂલાહાર નદીમાં નાંખી દીધો હતો. બાદમાં ગામલોકો પાસેથી માહિતી અને પુછપરછ કરીને પોલીસે મા, તેના પ્રેમી ગણેશ દાસ અને મદદગાર લોકોની ધરપકડ કરી લીધી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
2/4

માલદાઃ પશ્ચિમ બંગાળના માલદામાં એક ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. અહીં મા ના પાડોશીના પુરુષ સાથેના શારીરિક સંબંધની જાણ પુત્ર થઇ જતાં, તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ અનૈતિક સંબંધની પોલ ખોલ થઇને સમાજમાં આબરુ ના થાય તેને છુપાવવા માટે સગી માં એ તેના પ્રેમી સાથે મળીને પુત્રી જીવાદાસ (15 વર્ષ)ની હત્યા કરી દીધી હતી.
Published at : 02 Nov 2018 10:34 AM (IST)
Tags :
West BangalView More





















