શોધખોળ કરો

યુવકે વિધવા ભાભીને સાંત્વના આપવાના બહાને બાંધ્યા શરીર સંબંધ, વારંવાર માણ્યું શરીર સુખ ને પછી બીજી યુવતી સાથે.........

મહિલાએ દિયર સોનુ કુમાર સહની સામે યૌન શોષણનો આરોપ મુક્યો છે. ઉપરાંત વળતરની રકમ ચાંઉ કરી જવાનો આરોપ લગાવ્યો છે.

Crime News:  બિહારના મુઝફ્ફરપુરના એક ગામની વિધવાએ તેના દિયર પર ગંદુ કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેણે પતિના મોત બાદ શારીરિક શોષણ અને રૂપિયા હડપવાની વાત કહી છે. તે લગ્નની લાલચ આપી વિધવાનું શારીરિક શોષણ કરતો હતો. પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે, પતિના મોત બાદ સાસરિયા દિયર સાથે લગ્ન કરવાની વાત કરતા હતા પરંતુ હવે આરોપીના લગ્ન બીજે નક્કી કરી દીધા છે.

મહિલાના પતિનું કેવી રીતે થયું મોત

મહિલાએ દિયર સોનુ કુમાર સહની સામે યૌન શોષણનો આરોપ મુક્યો છે. ઉપરાંત વળતરની રકમ ચાંઉ કરી જવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું, 2018માં પીડિતાના લગ્ન થયા હતા. 2019માં રોડ અકસ્માતમાં તેના પતિનું મોત થયું હતું. તે સમયે પાંચ મહિનાનો ગર્ભ હતો. જે બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

લગ્નની લાલચ આપી દિયર-ભાભી રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ

પતિના મોત અને બાળકના ઉછેરની જવાબદારીના કારણે તે તૂટી ગઈ હતી.  તેને કોઈ સહારાની જરૂરિયાત લાગતી હતી. જેનો ફાયદો ઉઠાવી દિયરે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. જોકે તેની નજર ભાભીના શરીર અને ભાઈના મોત બાદ મળેલા વળતર પર હતી. તેણે લગ્નની લાલચ આપી પતિ-પત્ની જેમ રહેવાનો પ્રસ્તાવ રાખ્યો. જે બાદ સતત શારીરિક સંબંધ બનાવવા લાગ્યા. જ્યારે તે ના પાડતી ત્યારે લગ્નની વાત કરી મનાવી લેતો હતો.

રૂપિયા કરી લીધા ચાંઉ ને પછી....

આ દરમિયાન આરોપીએ પીડિતાના પતિના મોત બદલ મળેલી ચાર લાખની સહાય પણ લઈ લીધી હતી. જ્યારે તેનો સ્વાર્થ પૂરો થઈ ગયો ત્યારે લગ્નની વાત ટાળવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા અને એક બાઇક લઇને આવ પછી જ લગ્ન કરીશું. જે બાદ વિધવાને પોતાની સાથે છળકપટ થયું હોવાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget