શોધખોળ કરો
કબડ્ડીની રાષ્ટ્રીય ખેલાડીએ પિતા પર લગાવ્યો આવો આરોપ, જાણીને ચોંકી જશો
1/4

રોહતકઃ કબડ્ડીની એક ખેલાડીએ તેના પરિવાર સામે બળવો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના પિતા એક મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરાવવા માંગે છે. એક ટુર્નામેન્ટમાં હું ભાગ ન લઇ શકું તે માટે મારા પિતાએ અંગૂઠામાં ઇજા પહોંચાડી હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો હતો.
2/4

પિતાની હરકતથી પરેશાન થઈને યુવતીએ સીએમ ખટ્ટરથી લઇ મહિલા આયોગ તથા ડીજીપીને પત્રો લખ્યા. મહિલા આયોગે આશ્વાસન આપ્યું છે કે મામલો યોગ્ય જણાશે તો પીડિતાને ન્યાય અપાવવામાં આવશે.
Published at : 13 Feb 2018 05:21 PM (IST)
View More























