શોધખોળ કરો

અમદાવાદઃ રાજકોટની યુવતીને ચાલુ કારમાં નગ્ન કરીને યુવકે માણ્યું શરીર સુખ, પછી ત્રણ મિત્રોએ પણ બાંધ્યા શારીરિક સંબંધ ને....

થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરીની લાલચ આપીને માદક પર્દાર્થ પીવડાવી ગેંગરેપ ગુજારનારા ચાર હવસખોરો સામે વિરૂધ્ધ મહિલા (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પર આચરેલા સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જૈમિન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો હતો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં બે ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચમાંથી ગેંગરેપ કરનાર 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપી નંબર 5 પ્રગ્નેશ પટેલની પત્ની હોવાનું ખુલ્યું છે. થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરીની લાલચ આપીને માદક પર્દાર્થ પીવડાવી ગેંગરેપ ગુજારનારા ચાર હવસખોરો સામે વિરૂધ્ધ મહિલા (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહિલા (પશ્ચિમ પોલીસે) સોલામાં રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે પીજી ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા હર્ષદભાઈ પટેલ, ઈસનપુરના જીતેન્દ્રપુરી બી.ગોસ્વામી, સાઉથ બોપલના જૈમિન પટેલ અને સોલામાં રહેતી નીલમ પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ થલતેજ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને કોર્પોરેટ લેવલની નોકરીની અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં આ શખ્સોએ જમીનોમાં ખુબ મોટા રોકાણ કરી જમીનોનો ખુબ મોટો વેપાર કરે છે તથા રાજકીય વગ ધરાવે છે અને કોર્પોરેટમાં ખુબ સારી ઓળખાણ હોવાનું કહ્યું હતું. યુવતીને નોકરીનું સેટિંગ કરી આપવાનું કહીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો અને ફોટા વહેતા કરવાની ધમકી આપી પાંચેય દુષ્કર્મ ગુજારતા હતા. આ મામલે યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગૌસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીને બે આરોપી આદિપુર તરફ કારમાં લઈ ગયા હતા, જ્યાં એકે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું અને ચાલુ કારે યુવતીને કપડાં કાઢવાનું કહ્યું હતું. યુવતીએ ઈનકાર કરતા અન્ય આરોપીએ ગન બતાવી ધમકી આપી તેણે યુવતી સાથે ચાલુ કારે દુષ્કર્મ કર્યુ હતું. આરોપીઓએ યુવતીને અલગ અલગ હોટેલોમાં લઈ જઈને યુવતીની જાણ બહાર નશીલો પદાર્થ ભેળવીને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. આ શખ્સોએ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો લઈ લીધા હતા, જે બતાવીને તેને બ્લેકમેલ કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય પ્રજ્ઞેશ પટેલની પત્ની નીલમ પટેલે યુવતીનો અસલ પાસપોર્ટ તથા રૂ.30,000 યુવતીની જાણ બહાર લઈ લીધા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી લીધા બાદ ફરાર આરોપી જૈમિન કનુભાઈ પટેલ (રહે, ગાલા આર્યા, સોબો સેન્ટર પાછળ, સાઉથ બોપલ) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે આરોપી પોલીસ પકડથી બચવા જગ્યા બદલતો રહેતો હતો. પોલીસે જૈમીનને પકડવા માટે સુરત, આણંદ, અમરેલી જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જૈમીન અમરેલીના મોટા ભંડારિયા ગામેથી ઝડપાયો હતો. આ ગુનામાં આરોપી પ્રગ્નેશ પટેલની પત્ની નીલમ પટેલનું નામ પણ આરોપી તરીકે છે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget