શોધખોળ કરો

Kodinar : પરીણિતાને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબધ ને ભાગી ગઈ, પતિએ માસી સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને ભાગી ગયાં...

આઠ મહિના પહેલા પરિણીતાને પિતરાઈ બહેનનો દીકરો ઘરે પોતાની સગાઈ માટે આવ્યો હતો અને આ સમયે યુવતીને બહેનના દીકરા સાથે આંખ મળી ગઈ હતી.

કોડીનારઃ કોડીનારમાં 36 વર્ષીય યુવતી પિતરાઇ બહેનના દીકરા સાથે ભાગી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. યુવતી પોતાના પતિ અને બે દીકરાને છોડીને પ્રેમી સાથે ભાગી જતાં પતિએ કોડીનાર પોલીસમાં અરજી આપતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, 36 વર્ષીય પરિણીતાના 18 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમજ લગ્નથી તેમને 16 અને 12 વર્ષના બે દીકરા પણ છે. દરમિયાન આઠ મહિના પહેલા પરિણીતાને પિતરાઈ બહેનનો દીકરો ઘરે પોતાની સગાઈ માટે આવ્યો હતો અને આ સમયે યુવતીને બહેનના દીકરા સાથે આંખ મળી ગઈ હતી. તેમજ બંને પ્રેમમાં પડી ગયા હતા. બીજી તરફ યુવક પણ હવે માસીના પ્રેમમાં પડી ગયો હતો અને તેણે માસી સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાંખ્યું હતું. આ પછી તેણે પોતાના પરિવારના સભ્યો સાથે મળીને માસીને ભગાડી જવાનું ષડયંત્ર યોજ્યું હતું. તેમજ ગત 20મી ફેબ્રુઆરીએ માસીને લઈને ભાગી ગયો હતો. પરિણીતા ઘરેથી 10 હજાર રૂપિયા અને સોનાની બુટી લઈને પ્રેમી સાથે નાસી ગઈ હતી. એટલું જ નહીં, પોતાના પ્રેમસંબંધની વાત ઘરે કરી દેનાર મોટા પુત્રને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે પરિણીતાના પતિએ પોલીસમાં અરજી કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે માસીને ભગાડી જનાર પ્રેમીને અગાઉ જાફરાબાદ તાલુકાના એક ગામમાં થયા હતા. જોકે, પત્ની પણ બીજા પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

Embed widget