શોધખોળ કરો

આઠ મહિનાની બાળકી પર કાકાના છોકરાએ કર્યો રેપ, લોકોએ કહ્યું આરોપીને 'ફાંસી આપો'

1/5
વળી, ઘટના વિશે બાળકીના પિતાએ જણાવ્યું કે, ‘’રવિવારે બપોરે અમે લોકો અમારા કામે ગયા હતા અને બાળકી એકલી હતી. આ દરમિયાન બાળકીને એકલી જોઇને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું.’’

2/5
ઘટના નેતાજ સુભાષ પેલેસ વિસ્તારની છે. રવિવારે બપોરે જ્યારે પીડિત બાળકીના માતા-પિતા કામના સિલસિલામાં બહાર ગયા હતા, તો તે સમયે માસૂમ બાળકીના કાકાના પુત્રએ રેપ કર્યો. પોલીસે પીડિત બાળકીના પરિવારજનોના નિવેદન પર કેસ નોંધી આરોપીના કાકાના પુત્રની ધરપકડ કરી લીધી છે. અત્યારે બાળકીની સારવાર દિલ્હીની કલાવતી હૉસ્પીટલમાં ચાલી રહી છે, જ્યાં બાળકી જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે.

3/5
4/5
બાળકીને મળવા માટે પહોંચેલી દિલ્હી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું કે, બાળકની હાલત ખુબ જ ગંભીર છે. ત્રણ કલાક સતત ઓપરેશન થયા છે તેમછતાં હાલત ગંભીર છે. સ્વાતિએ કહ્યું કે બળાત્કાર જેવી ઘટનાઓ રાજધાની દિલ્હીમાં બંધ થવાનું નામ નથી લઇ રહી, અમે ઇચ્છીએ છીએ કે રેપ કેસમાં દોષીઓને ફાંસીની સજા મળે.

5/5
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. શહેરને ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. દિલ્હીમાં આઠ મહિનાની બાળકી સાથે રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આનો આરોપ માસૂમ બાળકીના કાકાના છોકરા પડ્યો લાગ્યો છે. પીડિત બાળકી હાલત નાજુક હોવાથી હૉસ્પીટલમાં સારવાર હેઠળ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget