શોધખોળ કરો

Surat : પત્ની બિલ્ડર સાથે રંગરેલિયા મનાવી રહી હતી ને પતિ જોઇ ગયો, પછી તો......

રીક્ષા ચાલકે પત્નીને બિલ્ડર સાથે રંગેહાથ પકડી ઠપકો આપ્યો છતા સબંધો યથાવત રહેતા હુમલો કર્યો હતો. પાંડેસરામાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી ચપ્પુથી હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી છે.

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં બિલ્ડરના પત્ની સાથેના આડાસંબંધની જાણ થઈ જતાં પતિએ તેના પર જીવલણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલકે પત્નીને બિલ્ડર સાથે રંગેહાથ પકડી ઠપકો આપ્યો છતા સબંધો યથાવત રહેતા હુમલો કર્યો હતો. પાંડેસરામાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી ચપ્પુથી હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી છે. પોતાની જીંદગી બરબાદ કરનારનું કાસળ કાઢવું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરામાં  મિલન પોઇન્ટ પાસે આવેલી બિલ્ડરની ઓફિસમાં ઘૂસીને રીક્ષા ચાલક પતિએ બિલ્ડર અને તેના મિત્ર પર હુમલો કરી દીધો હતો. પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે. ગત બપોરે રીક્ષા ચાલક પોતાના સાગરીતો સાથે ઘૂસી આવ્યો હતો તેમજ પત્ની સાથે આડાસંબંધ રાખનાર બિલ્ડર પર હુમલો કરી દીધો હતો. 

આ સમયે બિલ્ડરનો મિત્ર બચાવવા વચ્ચે પડતાં તેના પર પણ હુમલો કરી દીધો હતો. હુમલો કરનાર રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેની પત્ની સાથે બિલ્ડરને પ્રેમસંબંધ છે. બેથી ત્રણવાર રંગે હાથ પકડી પાડ્યા હતા અને ઠપકો આપ્યો હોવા છતાં તેઓ સંબંધ પૂરો કરી રહ્યા નહોતા. મારી જીદંગી ખરાબ કરી નાંખતા હુમલો કર્યો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget