શોધખોળ કરો

સુરતઃ વિદેશી યુવતી બતાવી યુવકને આપવામાં આવી શરીરસુખ માણવાની લાલચ ને પછી....

ડમી ગ્રાહકને પહેલો તો મસાજની વાત કરી હતી. આ પછી વિદેશી યુવતી બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. આ જ સમયે પોલીસે રેડ કરી બકી,

સુરતઃ શહેરના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. વેસુના એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં સેક્સરેકેટ ચલાવતા સ્પા પર ક્રાઇમ બ્રાંચની ટીમે છાપો મારી ગ્રાહક અને મેનેજરને પકડી પાડ્યા છે. સ્પામાંથી બે વિદેશી યુવતી પણ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પર આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં કૂટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકને પહેલો તો મસાજની વાત કરી હતી. આ પછી વિદેશી યુવતી બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. આ જ સમયે પોલીસે રેડ કરી સ્પાના મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે (રહે, પ્રાઇમ પોઇન્ટ એપાર્ટમેન્ટ પાંડેસરા) અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવ (રહે, જાની નગર સોસાયટી પાસે, પાંડેસરા)ને પકડી પાડ્યા હતા. તેમજ સ્પામાંથી બે વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી. સ્પાના સંચાલક સુનિલ દિપક ખેર (રહે, શ્રીનાથજી સોસાયટી પીપલોદ) નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે પકડાયેલી બંને યુવતીઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ યુવતી અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી.

ટોપ સ્ટોરી

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ

PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા

Embed widget