શોધખોળ કરો

CRIME NEWS : સાવકા પિતાએ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

SURAT CRIME NEWS : ઘટનાને પગલે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

SURAT NEWS : સુરતમાં સાવકા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી પારિવારિક સંબંધો શર્મસાર થયા છે.સુરતના  
સલાબતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાવકા પિતાએ જ આ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. ઘટનાને પગલે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. 

સુરતમાં 70 વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર
સુરત જિલ્લામાં એક 70 વર્ષની વૃદ્ધા પર એક વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના 4 ઓગષ્ટની છે. બળાત્કાર બાદ મહિલાને ઈજા થઈ હતી. બાદમાં વૃધ્ધાને સારવાર અર્થે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ કેસનો ફરાર આરોપી ઘટનાના થોડા દિવસોમાં જ રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. રેલવે પોલીસે આરોપીઓ સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ જુની કોસંબા મુસ્લિમ સોસાયટીમાં ગુલામ દિવાન નામનો ઇસમ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. જ્યારે પીડિત 70 વર્ષની મહિલા હતી જે ભીખ માંગતી હતી. ગુલામ દિવાન જ્યારે રેલ્વે સ્ટેશન પર ગયો ત્યારે તેણે એક 70 વર્ષની મહિલાને એકલી ભીખ માંગતી જોઈ. જે બાદ તેના મગજમાં સેક્સનો કીડો વસી ગયો હતો. વૃધ્ધ મહિલાની એકલતાનો લાભ લઇ કોસંબા રેલ્વે સ્ટેશનથી થોડે દૂર લઇ જઇ વૃધ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધ મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી હતી.

વૃદ્ધાને ઇજા પહોંચાડ્યા બાદ તે નાસી ગયો હતો. સમગ્ર ઘટના અંગે એક નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

સુરતમાં સગા માસાએ પરણીતા પર ગુજાર્યો બળાત્કાર
ડાયમંડ સીટી સુરતમાં સંબંધોને શર્મસાર કરી ઘટના સામે આવી હતી.આ ઘટના ગત જૂન મહિનાની છે.  શહરેના રાંદેર વિસ્તારમાં પરણીતા સાથે સગા માસા એ જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પીડિત મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શોએબ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પીડિતાએ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા તેના બદલામાં દોઢ લાખ આપ્યા હોવા છતાં શોએબ સોલંકી શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શારીરિક સંબંધ ન રાખે તો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આ ઉપરાંત પોલીસને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget