શોધખોળ કરો

Surat : સાવ નાની અમથી વાતમાં 4 શખ્સોએ કરી નાંખી યુવકની હત્યા, સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ

લઘુશંકા કરવા જેવી બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ૪ શખ્સોએ યુવકની હત્યા કરી નાંખી હતી. રાંદેર રોડ નજીક આવેલા પાલનપુર પાટિયા નજીકનો બનાવ છે.

સુરત: લઘુશંકા કરવા જેવી બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ૪ શખ્સોએ યુવકની હત્યા કરી નાંખી હતી. રાંદેર રોડ નજીક આવેલા પાલનપુર પાટિયા નજીકનો બનાવ છે. માતાને ‘થોડી વારમાં આવું છું’ કહીને ગયેલો પુત્ર પરત ફર્યો નહીં. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર ચારેયને પોલીસે દબોચી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : લગ્નના 6 મહિનામાં જ એવું તો શું બન્યું કે પતિએ કરી નાંખી પત્નીની હત્યા? હત્યારો પતિ સીસીટીવીમાં કેદ

સુરતઃ ઓલપાડના કીમ ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીને મોત ઘાટ ઉતારી ભાગતો હત્યારો પતિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હત્યારો પતિ સાયકલ લઈને ભાગતો હોવાનું નજરે ચડ્યું છે. હત્યારો પતિ સાયકલ થોભાવી કમરે પટ્ટો બાંધી રહ્યો છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે. 
હત્યારાને પકડવા 20 જવાનોની ટીમ બનાવામાં આવી છે. ગત રોજ કીમ ગામે પતિએ પત્નીને ચપ્પુના ઘા તેમજ તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

ગઈ કાલ કીમ ગામમાં 22 વર્ષીય કિરણ ગૌડની તેના જ પતિ હરિશચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી હતી. છ મહિના પહેલા જ સંસારમાં પગલા પાડનારી પરિણીતાની હત્યાથીપરિવાર હચમચી ગયો હતો. કિરણ ગૌડ વહેલી સવારે તેના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પતિ રૂમ બહાર તાળું મારીને ફરાર થઈ ગયો છે. મૃતક પરણીતા સાથે પતિ હરિશચંદ્ર ચાર મહિનાથી અહીં રહેતો હતો.

જોકે, છેલ્લા 3 દિવસથી હિશ્ચંદ્ર દેખાયો નહોતો. પરમ દિવસે રાત્રે તે ઘરે આવ્યો હતો. પરિવારે પતિએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યારાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આરોપીને પકડવા ગતિવિધિ તેજ કરી છે. 

Surat : પાંડેસરામાં નવજાત બાળક મૃત હાલતમાં કચરામાંથી મળી આવતાં ચકચાર

સુરત : પાંડેસરા વિસ્તારમાં મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં નવજાજ બાળક કચરામાંથી મળી આવ્યું છે. પાંડેસરા કૈલાશ નગર પાસે કચરામાંથી નવજાત બાળક કચરામાં મળી આવ્યું છે. કચરા પેટીમાંથી મુત્યુક બાળક મળી આવ્યું છે. પાંડેસરા પોલોસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 108ની ટીમ પણ મળી આવી હતી અને બાળકની તપાસ કરીને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કચરામાં મળેલી ભંગાર કારમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget