શોધખોળ કરો

Surat : 20 વર્ષ નાની પ્રેમિકા સાથે પુરૂષ ખુલ્લા મેદાનમાં માણી રહ્યો હતો શરીર સુખ ને પતિ આવી પહોંચ્યો, જાણો પછી શું થયું ?

પારડીનો યુવક અઘોરીના ચક્કરમાં ફસાવા પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો અને પત્નીને શારીરિક સુખથી વંચિત રાખી હતી. વારંવારની ઉપેક્ષા પછી પત્નીએ પરપરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોતાનાથી 20 વર્ષ મોટા પુરુષ સાથે તે રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતી હતી.

સુરતઃ પારડીનો યુવક અઘોરીના ચક્કરમાં ફસાવા પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો અને પત્નીને શારીરિક સુખથી વંચિત રાખી હતી. વારંવારની ઉપેક્ષા પછી પત્નીએ પરપરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોતાનાથી 20 વર્ષ મોટા પુરુષ સાથે તે રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતી હતી. જોકે, પતિને શંકા જતાં તેણે પીછો કરીને બંનેને રંગેહાથ પકડી લીધા હતા. 

કપરાડા તાલુકાના પરણીત અને બે સંતાનાના પિતા તેમજ પારડીની પરણીત યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી આડાસંબંધ હતા. આ અનૈતિક સંબંધો અંગે પતિને ખબર પડતી જતા પતિએ બંનેનું રવિવારએ અપહરણ કર્યું હતું અને અર્ધનગ્ન કરીને લાકડા સાથે બાંધી દીધા હતા તેમજ ઢોર માર માર્યો હતો. પત્ની અને તેના પ્રેમીને માર મારતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

વીડિયો અને ફોટા વાયરલ થઈ જતાં પ્રેમીના પરિવારને પણ આ અંગે જાણ થઈ ગઈ હતી. જેથી તેઓ તાત્કાલિક પુરુષને જ્યાં રાખ્યો હતો, ત્યાં પહોંચી ગયા હતા. તેમજ ઘાયલ પુરુષને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યારે પરિણીતાને પણ 108માં નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, પારડીના યુવકને લગ્ન ભોગ બનનાર યુવતી સાથે લગ્નથી એક પુત્ર અને પુત્રી છે. યુવક ખેતરમાં કામ કરે છે. જોકે, છેલ્લા એક વર્ષથી તે કોઈ અઘોરીના સંપર્કમાં આવ્યો હતો. તેમજ ત્યારથી તેની સાથે ફરવા લાગ્યો હતો. અઘોરી બનવા માટે તે પત્ની સાથે નહીં સૂવાનું અને શારીરિક સંબંધથી દૂર રહેવા જેવી કડક શરતોને પગલે તે પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો. 

બીજી તરફ પત્નીએ શારીરિક જરૂરિયાત પુરી કરવા માટે પતિ સાથે તકરાર પણ કરતી હતી. જોકે, પતિ તેનાથી દૂર રહેવા લાગ્યો હતો. પતિની ઉપેક્ષાને પગલે પત્ની અન્ય પુરુષ તરફ વળી હતી. તે બે સંતાનોના પિતા એવા પુરુષના પ્રેમમાં પડી હતી. તેમજ તેની સાથે પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા લાગી હતી. તે ઘરેથી રોજ બહાના બનાવીને પ્રેમી સાથે જતી રહેતી હતી અને પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. બીજી તરફ પતિને પત્ની પર શંકા પડવા લાગી હતી. 

પરિણીતા અને તેનો પ્રેમી રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતા હતા તેમજ પ્રેમી તો પ્રેમિકાને રાખવા પણ તૈયાર થઈ ગયો હતો. દરમિયાન રવિવારે બંને કપપરાડના બાલચોંઢી ગામે ખુલ્લા મેદાનમાં કામક્રિડામાં મસ્ત હતા, ત્યારે જ પતિ પત્નીનો પીછો કરતો ત્યાં આવી પહોંચ્યો હતો અને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 

પતિ બંનેને બાઇક પર બેસાડી તેના ગાામ લઈ આવ્યો હતો અને પોતાના ઘરની બહાર લાકડાના થાંભલા સાથે બાંધી બંનેને અર્ધનગ્ન કરી નાંકઅયા હતા. તેમજ બંને બધાની નજર સામે જ ફટકાર્યા હતા. આ ઘટના જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાંથી કોઈએ બંનેના ફોટા અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. 

જે ફોટા પુરુષના પરિવારને મળતાં તેઓ દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ યુવતીને પણ નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, ગઈ કાલે સાંજ સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ થઈ નહોતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર
અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget