શોધખોળ કરો

Accident: ખેડાના કઠલાલ રોડ પર ભયંકર અકસ્માત, 2 બાઇક સવાર યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યો મૃત્યુ

ખેડાના મહુધા  કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને આશાસ્દ યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે.બંને યુવક બાઇક પર સવાર હતા.

Accident:  ખેડાના મહુધા  કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને આશાસ્દ યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે.બંને યુવક બાઇક પર સવાર હતા.

ખેડાના કઠલાલ રોડ પર મહુધાના વડથલ નહેર પાસે અકસ્માત સર્જાયો હતો. અહીં કોઇ અજાણ્યા વાહને બાઇકને એવી ટક્કર મારી હતી કે બાઇકમાં સવાર બંને યુવક બંનેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ અજણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

સુરતમાં પિતાએ જ સગા પુત્રનું કર્યું આ કારણે અપહરણ, બાળકની માતાએ કરી ફરિયાદ,  ઘટના  CCTVમાં કેદ  

સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પતિના ત્રાસથી પરણિતા પિયર તેના બાળક સાથે આવીને રહેતી હતી. આ દરમિયાન પિતાએ તેના પુત્રનું મદરેસામાંખથી અપહરણ કર્યું છે. આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. બાળકના અપહરણ બાદ બાળકની માતાએ તેના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. કામરેજ પોલીસમાં  ગુનો નોંધીને  વધુ તપાસ હ થધરી છે.

અકસ્માત બાદ Jeremy Rennerએ હોસ્પિટલના બેડ પરથી શેર કરી સેલ્ફી, એવેન્જર્સ કો-સ્ટાર્સે કર્યું રિએક્ટ

Jeremy Renner First Pic After Accident:: 'માર્વેલ' સ્ટાર જેરેમી રેનર તાજેતરમાં તેના ઘરની નજીક બરફ સાફ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના મિત્રો અને ચાહકો તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હવે જેરેમીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની અકસ્માત પછીની પ્રથમ તસવીર શેર કરી છે. તેણે તેના માટે પ્રાર્થના કરવા બદલ તેના ચાહકો અને મિત્રોનો પણ આભાર માન્યો છે.

ફોટોમાં જેરેમીએ હોસ્પિટલના બેડ પરથી સેલ્ફી લેતો જોવા મળે છે. તેના ચહેરા પર ઈજાના નિશાન પણ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. ફોટો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'તમારા બધા દયાળુ શબ્દો માટે આભાર. હું અત્યારે ટાઇપ કરવામાં ઘણી ગડબડ કરી રહ્યો છું પણ હું તમારા બધાને મારો પ્રેમ મોકલી રહ્યો છું.

જેરેમીએ તેની તસવીર શેર કરતાની સાથે જ તેના ફેન્સ તરફથી કોમેન્ટ્સનું પૂર આવ્યું હોય તેવું કોમેન્ટ્સ પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેના એવેન્જર્સ એન્ડગેમના સહ કલાકારો જેમાં ક્રિસ પ્રેટ, ક્રિસ હેમ્સવર્થ અને ક્રિસ ઇવાન્સે પણ કોમેન્ટ વિભાગમાં તેમનો પ્રેમ મોકલ્યો હતો. પ્રેટે લખ્યું, "તમારા માટે પ્રાર્થના ચાલુ રહે છે" ઇવાન્સે ટિપ્પણી કરી, "લવ યુ દોસ્ત." હેમ્સવર્થે કહ્યું, “ઝડપી સાજા થાઓ સાથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget