શોધખોળ કરો

'તું મારી સાથે કેમ વાત કરતી નથી, હું તને જીવવા દઇશ નહી', વિધર્મી યુવકે યુવતીને આપી ધમકી

સુરતના અઠવા વિસ્તારમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા અમરોલીના વિધર્મી યુવકે હિંદુ યુવતીને ધમકી આપી હતી

Crime news:  સુરતના અઠવા વિસ્તારમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા અમરોલીના વિધર્મી યુવકે હિંદુ યુવતીને ધમકી આપી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના  અઠવા વિસ્તારમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા અમરોલીના વિધર્મીએ હિંદુ યુવતીને ધમકી આપી હતી કે તું મારી સાથે કેમ વાત કરતી નથી, હું તને જીવવા દઇશ નહી, મારી નાખીશ. યુવતીએ આ મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઇબ્રાહિમ યુસુફ શાહ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઇબ્રાહિમ અમરોલી કોસાડ આવાસમાં રહે છે.  

મળતી જાણકારી અનુસાર, યુવતી જ્વેલર્સની દુકાનમાં નોકરી કરે છે અને  ઇબ્રાહિમ તેની બાજુમાં આવેલી દુકાનમાં કામ કરતો હતો. યુવતીએ ફ્રેન્ડશીપ તોડી નાખતા ઇબ્રાહિમ તેને ફ્રેન્ડશીપ રાખવા માટે દબાણ કરતો હતો.  દરમિયાન યુવતી જવેલર્સની દુકાને નોકરી પર ગઇ હતી ત્યારે ઇબ્રાહીમ શાહે યુવતીને ધમકી આપી હતી કે તું કેમ મારો ફોન નથી ઉઠાવતી, મારી સાથે કેમ વાત નથી કરતી. એટલું જ નહિ જતા જતા ધમકી આપી હતી કે હું તને જીવવા દઇશ નહી, મારી નાખીશ. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ઈબ્રાહીમ યુસુફ શાહ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Crime News: વલસાડમાં પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની કરી હત્યા, કારણ અકબંધ

વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પિતા અને પુત્ર વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દીધી હતી. પુત્રની હત્યા કર્યા બાદ પિતાની તબિયત ખરાબ થતા તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ તો પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Crime: 500 રૂપિયા માટે હત્યા, ઉધાર આપેલા પૈસા પાછા ના આપતા સાળાએ બનેવીને માથામાં મારી દીધા કુહાડીના ઘા

Bastar Crime News: છત્તીસગઢમાંથી એક ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. છત્તીસગઢમાં સાળાએ જીજાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. ખરેખરમાં આ ઘટના છત્તીસગઢના બસ્તર જિલ્લાના કોડેનાર પોલીસ સ્ટેશન વિસ્તારના બડે બોડેનાર ગામમાં નોંધાઇ છે, આ ઘટનામાં એક સાળાએ પોતાના જ સગા બનેવીને કુહાડી મારીને હત્યા કરી છે. હત્યાનું કારણ એવુ છે કે, જીજાએ સાળા પાસેથી માત્ર 500 રૂપિયા ઉછીના હતા, તેમને સમયસર સાળાને આ રકમ પરત ન હતી કરી, જેના કારણે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, અને છેવટે સાળાએ પોતાના જીજાના માથાના ભાગ પર કુહાડીનો ઘા કરીને તેમની હત્યા કરી નાખી હતી. 

ઘટના બાદ મૃતકની પત્નીએ જ કોડેનાર પોલીસ સ્ટેશનમાં આ હત્યાની ઘટના અંગે જાણકારી આપી હતી. જે પછી પોલીસે આરોપી સાળાની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેને ઉછીના લીધેલા 500 રૂપિયા પરત ન કરવા બદલ તેને પોતાના જીજાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધીને તેને જેલના હવાલે કરી દીધો છે. આ હત્યા કેસની માહિતી આપતા કેશલુર વિસ્તારના એસડીઓપી ઐશ્વર્યા ચંદ્રકરે જણાવ્યું કે, શનિવારે કોડેનાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા બડે બોડેનાર ગામના રહેવાસી કોસો માંડવીએ તેના જીજા હિદમે પોડિયામીના માથા પર કુહાડીના ઘા માર્યા અને તેમની હત્યા કરી નાખી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Embed widget