શોધખોળ કરો

Rajkot : યુવતીએ બિઝનેસમેનને ફોન કરીને બોલાવ્યો મજા કરવા ને ફ્રેન્ડનું મકાન ખાલી હોવાનું જણાવ્યું ને પછી...

યુવતી સાથે પરિચય પછી યુવતીએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને માધાપર ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો. અહીં જતાં યુવતી તેને બાઇક પર મોરબી રોડ તરફ લઈ ગઈ હતી અને તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જોકે, યુવકે હિંમત કરતાં બે આરોપીઓ પકડાઇ ગયા છે. 

રાજકોટઃ શહેરમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા 31 વર્ષીય બિઝનેસમેનને 10મી માર્ચે એક યુવતીનો ફોન આવ્યો હતો અને ફ્રેન્ડશિપ કરવાનું જણાવીને મળવા બોલાવ્યો હતો. બાઇક પર યુવતીને મળવા ગયેલા યુવકને યુવતીએ ફ્રેન્ડનું મકાન ખાલી હોવાનું જણાવી ત્યાં મજા કરવાની લાલચ આપી હતી. જેથી યુવક તેને બાઇક પર બેસાડી ત્યાં જવા નીકળ્યો હતો. 

દરમિયાન મોરબી રોડ પર નાકરાવાડી પાસે યુવતીએ બાઇક ઊભું રખાવ્યું હતું અને લઘુશંકા માટે જવાનું કહ્યું હતું. યુવતી થોડે દૂર લઘુશંકા માટે ગયાના થોડા જ સમયમાં ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવતી પોતાની બહેન હોવાનું અને તેને ક્યાં લઈ જાય છે, તેમ જણાવી નાકરાવાડી પાસેની એક ઓરડીમાં ઉપાડી ગયા હતા. 

આમ, સિક્યુરીટી એજન્સીના સંચાલકને હનીટ્રેપમાં ફસાવી 2.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ ફરિયાદી પાસે એટીએમમાંથી પૈસા ઉપાડવા લઈ ગયા હતા. તેઓ ગ્રીનલેન્ડ ચોકડી તરફ પેટ્રોલપંપ પાસેના એક એટીએમમાં તેને લઈ ગયા હતા. જોકે, અહીં યુવકને મોક મળતા તેણે ત્યાં હાજર લોકોને ઘટનાની જાણ કરતાં તેમણે અનિલ સારેસા અને જીગ્નેશ ઉર્ફે દિલીપ ઝડપી પોલીસને જાણ કરતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે. જોકે, યુવતી અને અન્ય યુવક ફરાર થઈ ગયા છે. પોલીસે યુવતી અને યુવકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. 

યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, યુવતી સાથે પરિચય પછી યુવતીએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને માધાપર ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો. અહીં જતાં યુવતી તેને બાઇક પર મોરબી રોડ તરફ લઈ ગઈ હતી અને તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જોકે, યુવકે હિંમત કરતાં બે આરોપીઓ પકડાઇ ગયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget