શોધખોળ કરો

Surat : એક જ દિવસમાં બે વિદ્યાર્થિનીનો આપઘાત, 'મારી પાછળ રડતા નહીં'

એક જ દિવસમાં બે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. એક વિદ્યાર્થિનીએ સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ધોરણ 10ની રાંદેરની વિદ્યાર્થીએ લખ્યું છે કે,  મારી પાછળ રડતા નહીં.

સુરતઃ શહેરમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. એક વિદ્યાર્થિનીએ સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ધોરણ 10ની રાંદેરની વિદ્યાર્થીએ લખ્યું છે કે,  મારી પાછળ રડતા નહીં. વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. ઘરમાં પોતાનો ફોટો લગાવવા અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ પાંડેસરામાં માતાએ ઠપકો આપતા ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. 

પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા બાબુભાઈ પરમારની 15 વર્ષીય પુત્રી સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. દંપતી શુક્રવારે કામ ગયું ત્યારે સાંજે સોનલે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. દંપતી સાંજે ઘરે પરત આવતાં દીકરીએ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. આથી પરિવારને જાણ કર્યા બાદ રાંદેર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. દીકરીના આપઘાતથી પિતા ડિપ્રેશનમાં આવી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. 

પાંડેસરામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા ધો. 9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ લીધો હતો. રસોઇ શીખવા માતાએ ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં વિદ્યાર્થિની પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Surat : ડ્રાઇવરને બહાર ઊભો રાખી બિઝનેસમેને કારમાં જ યુવતી સાથે માણ્યું શરીરસુખ ને પછી તો....

સુરતઃ કતારગામના હીરાના વેપારીએ પરણીત યુવતીને નોકરીને લાલચ આપીને કારમાં જ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વેપારીએ પોતાના ડ્રાઇવરને બહાર વોચ રાખવા ઉભો રાખી યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને નોકરીને લાલચે કારમાં બેસાડી ઈચ્છાપોર ભેંસાણ રોડ પર પેટ્રોલપંપની સામે ખેતરમાં લઈ જઈ પરાણે સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

આ ઘટનાથી હેબતાઇ ગયેલી પરણીતા શનિવારે રાતે પોતાના પરિવાર સાથે ઈચ્છાપોર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, બનાવા અડાજણ પોલીસની હદમાં બન્યો હોવાથી ત્યાં પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસે 37 વર્ષીય ડાયમન્ડ બિઝનેસમેન સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. 

પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, વેપારી 24મી ડિસેમ્બરના બપોરે પરિણીતાને નોકરી આપવાની વાત કરી અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. આરોપી ડ્રાઈવર સાથે ત્યાં આવી પરિણીતાને કારમાં બેસાડી ઈચ્છાપોર-ભેસાણ રોડ પર લઈ ગયો હતો. દરમિયાન વાત કરવાના બહાને આરોપીને કારમાંથી ડ્રાઇવરને ઉતારી દીધો હતો. આ પછી કાર ખેતરમાં લઈ જઈ કારમાં 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 

પરણીતા અગાઉ કાપોદ્રામાં હીરાના કારખાનામાં નોકરી કરતી હતી. આરોપીને પરણીતા સાથે મુલાકાત થતાં તેણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કામ હોય તો કહેવા જણાવ્યું હતું. આથી પરિણીતાને નોકરી છૂટી જતાં આરોપીને સંપર્ક કર્યો હતો. 15 દિવસ પહેલા પરણીતાએ આરોપીને ફોન કર્યો હતો. તેમજ બંને મોબાઇલ પર વાત અને મેસેજ કરતાં હતા. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget