શોધખોળ કરો

દ્વારકામાં સ્કૂલેથી પરત ફરતી શિક્ષિકાને બળજબરીથી બેસાડી બાઇકમાં, ઝાડીમાં ગયાને પછી......

દેવભૂમિ દ્વારકાને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શિક્ષિકાને બળજબરીથી બાઇકમાં બેસાડી ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકાઃ હૈદરાબાદ કેસ બાદ ગુજરાતમાં પણ બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકાને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શિક્ષિકાને બળજબરીથી બાઇકમાં બેસાડી ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ દ્વારકા તાલુકાના હમુસર વાડી શાળા પાસે શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શિક્ષિકા સાંજના સમયે શાળાએથી પરત ફરતી હતી ત્યારે બે શખ્સોએ બાઇકમાં બેસાડીને દૂર આવેલી ઝાડીમાં લઈ ગયા હતા. શિક્ષિકાએ બુમાબુમ કરતાં ઘટના સ્થળે એક વ્યક્તિ આવી જતા તેણે શિક્ષિકાને યુવકોની ચુંગાલમાંથી છોડાવી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

Embed widget