શોધખોળ કરો

Valsad : બે યુવકોએ નદીમાં ઝંપલાવી દેતા ચકકાર, ઘટનાસ્થળેથી કપડા-બાઇક મળ્યા

પારડીમાં પાર નદીના પુલ પરથી બે યુવાનોએ નદીમાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળેથી બે જોડી કપડાં બુટ સેન્ડલ અને બાઈક મળી આવ્યા છે. એક યુવકની ઓળખ થઈ અન્ય યુવકની ઓળખ બાકી છે.

Valsad : પારડીમાં પાર નદીના પુલ પરથી બે યુવાનોએ નદીમાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળેથી બે જોડી કપડાં બુટ સેન્ડલ અને બાઈક મળી આવ્યા છે. એક યુવકની ઓળખ થઈ અન્ય યુવકની ઓળખ બાકી છે. પ્રદીપ રામુભાઈ કોળી પટેલ (રહેવાસી પારડી પોણિયા રોડ) હોવાની ઓળખ થઈ છે. યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. 

મોટી સંખ્યામાં પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પારડીના માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના તરવૈયાઓની મદદ લેવાઈ રહી છે.

Crime News: વડોદરામાં વિધર્મી યુવકોએ માતા-પુત્રી પર આચર્યું દુષ્કર્મ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. ગોત્રી વિસ્તારમાં વિધર્મી યુવકોએ માતા અને પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ મામલે માતા અને પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ઇકબાલ અન્સારી અને મોહરમ અન્સારી નામના આરોપીઓની ધરપકડ કરી છે. માતાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. બાદમાં પુત્રીને પણ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પુત્રીએ ગર્ભવતી થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી. વિધર્મી યુવકોઓ હિન્દૂ નામ ધારણ કરી પરિણીતાને ફસાવી હતી. માતાને ફસાવ્યા બાદ તેના નાણાં પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે.

કોંગ્રેસ છોડી AAPમાં જોડાયેલા કયા દિગ્ગજ નેતા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ?

તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશન ના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી  દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે. યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવી છે. પોલીસે 376 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  વેરાવળમાં કાસ્ટીંગ કાઉચનો કિસ્સો આવ્યો સામે છે. યુવતીને મોડેલ તરીકે કાસ્ટ કરવા રાજકીય નેતા અને વિશ્વાસ ફિલ્મ્સ નામની વિડીયો મેકીંગ એજન્સીના માલિકે પોતાના ફ્લેટ પર યુવતી પર આચર્યું દુષ્કર્મ. વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં aapમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. 

આરોપી તે ભગૂ વાળા થોડા મહિના પેહલા કોંગ્રેસના ઊપપ્રમૂખ હતા, હાલ થોડા સમય પહેલા aap પાર્ટીમાં જોડાયા છે.  આરોપી વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગૂ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

AAP ક્યારે જાહેર કરશે મુખ્યમંત્રીનો ચહેરો? સિસોદિયાની મોટી જાહેરાત

દિલ્હી ઉપ મુખ્યમંત્રો મનીષ સિસોદીયા ગુજરાતમાં ચૂંટણી પ્રચારે છે. ઉત્તર ગુજરાતમાં સિસોદીયાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, હવે બદલાવ આવીને રહેશે એવું ગુજરાતના લોકો કહે છે. દિલ્હી પંજાબમાં અમે જે વાયદાઓ આપ્યા એ પુરા કર્યા છે. ભાજપને સ્કૂલ, હોસ્પિટલ, સારા રસ્તાઓ આપવા તે લોલીપોપ છે. પંજાબમા સરકારી કર્મચારીઓના પગારની કોઈ સમસ્યા ન હોવાનો સિસોદીયાએ દાવો કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી 182 સીટો પર ચૂંટણી લડશે. સમય આવે મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જાહેર કરશે. ગીર સોમનાથના આપ ઉમેદવારનું દારૂ અંગેના નિવેદન પર સિસોદીયાની પ્રતિક્રિયા. ગુજરાતમાં સખ્તાય સાથે દારૂબંધી હોવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget