શોધખોળ કરો

UP: 'મિશન ક્લિન' મૉડમાં યોગી પોલીસ, 48 કલાકમાં 16 એન્કાઉન્ટર

1/3
આ તમામ અપરાધીઓ પર એકાઉન્ટર કરવામાં આવ્યાં જેમાં કેટલાક પર તો 10થી 50 હજારનુ ઇનામ પણ રાખવામાં આવેલું છે. આ લોકો પર હત્યા, ઘાડ, અપહરણ, ખંડણી, રેપ, વસૂલી જેવા ગુનાઓ નોધાયેલા છે. પોલીસ અને અપરાધીઓ વચ્ચેની અથડામણમાં અપરાધીઓ પાસેથી કાર્બાઇન, રિવૉલ્વર, દેશી તમંચા અને કેટલાક અત્યાધુનિક હથિયારો પણ મળી આવ્યા હતા.

2/3
મિશન ક્લિન અંતર્ગત યુપી પોલીસ હવે એક્શનમાં આવી ગઇ છે. પોલીસે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એન્કાઉન્ટર કર્યા જેમાં કેટલાક સામે ફાયરિંગ કરી તો કેટલાકને ઝડપી ઝડપી પાડ્યા હતા. નોંધનીય છે કે, યુપી પોલીસ પુરેપુરી એક્શન મૂડમાં છે, જેના ટાર્ગેટમાં મોટા મોટા અપરાધીઓ છે જે એક એક કરીને પોલીસના હાથે ચઢી રહ્યાં છે

3/3
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વધી રહેલા ગુનાઓને રોકવા અને અપરાધીઓને જડબાતોડ જવાબ આપવા મુખ્યમંત્રી યોગી હવે મુડમાં આવી ગયા છે, એટલે પોલીસને કાર્યવાહી કરવા યોગી સરકારે પોલીસને આદેશ આપી દીધો છે. પોલીસે ફરી એકવાર 'મિશન ક્લિન' મૉડમાં 48 કલાકમાં 16 એન્કાઉન્ટર કરી દીધા છે, વળી તેમાં 24 રીઢા ગુનેગારોને પકડી પણ લીધા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget