શોધખોળ કરો

મહેસાણાઃ યુવકને સાથે નોકરી કરતી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંનેની કામક્રિડા પત્નિ કઈ રીતે જોઈ ગઈ ? જાણો વિગત

પાર્થને તેની સાથે નોકરી કરતી એક પરણીત યુવતી સાથે શારીરિક સબંધ છે. નીકિતાએ પતિના મોબાઇલમાં બંનેના અંગત પળોના ફોટા તથા શારીરિક સંબંધોના વીડિયો જોઇ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

મહેસાણાઃ મહેસાણામાં યુવકને પોતાની સાથે નોકરી કરતી પરીણિત યુવતી સાથે શારીરીક સંબંધો બંધાતાં તેણે પત્નિ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પરીણિતા સાથેના આડાસબંધોને કારણે પોતાનાં બે સંતાનોની માતા એવી પત્નિને શારીરીક માનસીક ત્રાસ ગુજારી છુટાછેડા લેવા નોટીસ ફટકારી હતી. આ સામે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના અર્બન બેંક રોડ પર રહેતી યુવતી નિકિતાનાં લગ્ન 14 વર્ષ પહેલાં પાર્થ અનિલભાઇ રાવલ સાથે સામાજિક રીતરીવાજ મુજબ થયા હતા. તેમના લગ્ન જીવનથી બે દિકરાઓનો જન્મ થયો હતો. દરમિયાન દોઢેક વર્ષ પહેલાં નીકિતાને જાણ થઈ હતી કે, પાર્થને તેની સાથે નોકરી કરતી એક પરણીત યુવતી સાથે શારીરિક સબંધ છે. નીકિતાએ પતિના મોબાઇલમાં બંનેના અંગત પળોના ફોટા તથા શારીરિક સંબંધોના વીડિયો જોઇ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝગડા પછી પાર્થે પોતાની પત્નિને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું. હતું નીકિતા બે દીકરાઓને ખાતર બધું સહન કરતી હતી પણ પતિ ઘરે નાણાં પણ નહોતો આપતો તેથી ખર્ચને પહોંચી વળવા નિકિતાએ નોકરીની શોધખોળ કરતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેની પત્નીને મારઝૂડ કરી ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂકી હતી. તેણે યુવતીના પિતાને ફોન કરીને ધમકી આપી હતી કે, તમારા દિકરાની છોકરીને ઉપાડી જઇ બધાંના ટાંટીયા તોડી નાંખીશ. એ પછી તેણે છૂટાછેડા મેળવવા નોટીસ મોકલી હતી. આ અંગે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

Embed widget