શોધખોળ કરો

યુવક ફંક્શનમાં મળેલી યુવતીને લઈ ગયો ઘરે ને માણ્યું શરીર સુખ, યુવતીએ ઘરે જવા કહ્યું તો..........પછી 9 દિવસ કઈ રીતે બાંધ્યા શરીર સંબંધ ?

Crime News: તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અગાઉ પણ બે લગ્ન કર્યા હતા. તે બંને પત્નીઓને અલગ-અલગ જગ્યાએ રાખતો હતો.

Crime News: ઝારખંડના ધનબાદના મારાફારીના કર્નલ માર્કેટમાં રહેતા સંજય દાસે તેની 19 વર્ષીય પ્રેમિકાને નવ દિવસ સુધી બંધક બનાવીને દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન જ્યારે યુવતિએ આનો વિરોધ કર્યો ત્યારે નકલી માણસનો ભય બતાવી તેની સાથે મનમાની કરતો હતો. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુમ થયાનો રિપોર્ટ લખીને તપાસ શરૂ કરી હતી. ઘણી મહેનત બાદ પોલીસે આરોપીને શોધી કાઢ્યો અને યુવતી પણ મળી આવી હતી. આરોપીના ઘરેથી એર ગન પણ મળી આવી હતી, જેની મદદથી તે યુવતીને બંધક બનાવીને ડરાવી ધમકાવતો હતો.

મોબાઈલ લોકેશન પરથી પ્રેમી ઝડપાયો

યુવતીના પિતાએ 29 નવેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગુમ થયેલી છોકરીના સંબંધીઓએ આરોપી સંજય દાસ પર શંકા વ્યક્ત કરી ત્યારે પોલીસે તેની શોધ શરૂ કરી. જ્યારે પોલીસે સંજયના મોબાઈલ પર કોલ કર્યો તો ક્યારેક  જમશેદપુર તો ક્યારેક રાંચીમાં હોવાનું કહેતો હતો.. પોલીસે જ્યારે તેના મોબાઈલનું ટાવર લોકેશન શોધી કાઢ્યું તો તે મારાફારીમાં જ મળી આવ્યો હતો. પોલીસે ઘણા પ્રયત્નો કર્યા અને તેનું ઘર શોધવામાં સફળતા મેળવી. યુવતીને છોડાવ્યા બાદ પોલીસે આરોપીની પણ ધરપકડ કરી હતી.

28 થી 5 ડીસેમ્બર સુધી આચર્યુ દુષ્કર્મ

યુવતીએ પોલીસને જણાવ્યું કે તે ત્રણ મહિના પહેલા સંજયને મળી હતી. જે બાદ તેણે તેની સાથે લગ્નની વાત શરૂ કરી હતી. આ દરમિયાન સંજયે તેની પ્રેમિકાને તેના ઘરે બોલાવીને 28મી નવેમ્બરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેણીએ તેનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેણીને તેના ઘરમાં રાખેલી બંદૂક બતાવીને તેને ધમકાવી. આ દરમિયાન તેણે સતત પાંચ દિવસ સુધી તેની સાથે બળાત્કાર ચાલુ રાખ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અગાઉ પણ બે લગ્ન કર્યા હતા. તે બંને પત્નીઓને અલગ-અલગ જગ્યાએ રાખતો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉજ્જવલ કુમારે જણાવ્યું કે, આરોપી અગાઉ લોખંડ ચોરીના કેસમાં બે વખત જેલમાં જઈ ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ

WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?

કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?

Embed widget