શોધખોળ કરો

નાગપુરઃ મોબાઇલમાં વીડિયો જોઇ યુવકે પ્રેમિકા સાથે બાંધ્યા શરીરસંબંધ ને પછી જે થયું તે વાંચી કંપી જશો

ગત ગુરુવારે 7મી જાન્યુઆરીએ 27 વર્ષીય એન્જિનિયર યુવક પોતાની પરણીત પ્રેમિકા સાથે અંગતપળો માણવા માટે નાગપુરમાં સાવની તાલુકાની એક લોજમાં ગયા હતા. મોબાઇલમાં વીડિયો જોયા પછી યુવકે પ્રેમિકા પાસે એ જ પ્રમાણે શરીરસુખની ઇચ્છા વ્યક્ત કરી હતી.

નાગપુરઃ મોબાઇલમાં અશ્લીલ વીડિયો જોયા પછી તે પ્રમાણે પ્રેમિકા સાથે શરીરસંબંધ બાંધવા જતાં યુવકનું મોત થઈ જતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમિકાને લઈને નાગપુરની લોજમાં ગયેલા યુવકનું લોજની રૂમમાં શરીરસંબંધ પછી મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિગતો પ્રમાણે, ગત ગુરુવારે 7મી જાન્યુઆરીએ 27 વર્ષીય એન્જિનિયર યુવક પોતાની પરણીત પ્રેમિકા સાથે અંગતપળો માણવા માટે નાગપુરમાં સાવની તાલુકાની એક લોજમાં ગયા હતા. મોબાઇલમાં વીડિયો જોયા પછી યુવકે પ્રેમિકા પાસે એ જ પ્રમાણે શરીરસુખની ઇચ્છા વ્યક્ત કરી હતી. યુવકની સૂચના પ્રમાણે યુવતીએ યુવકને ખુરશી પર બેસાડી તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. તેમજ એક દોરી યુવકના ગળે વીંટાળી તેનો બીજો છેડો બારીની ગ્રિલ સાથે બાંધી દીધો હતો. આ કપલે વિચિત્ર પ્રકારે અંગતપળો માણ્યા પછી યુવતી વોશરૂમમાં ગઈ હતી. આ જ સમયે યુવક જે ખુરશી પર બેઠો હતો, તે ખુરશી ઊંધી પળી જતાં ગળે વીંટાળેલી દોરી કસાતા યુવક બેભાન થઈ ગયો હતો. બીજી તરફ યુવકના પડવાનો અવાજ સાંભળી પ્રેમિકા બહાર દોડી આવી હતી અને તાત્કાલિક હાથ-પગની દોરી કાપી નાંખી હતી, પરંતુ ગળા ફરતે દોરી કાપવામાં વાર લાગી હતી, જેને કારણે યુવક બેભાન થઈ ગયો હતો. યુવક બેભાન થઈ જતા યુવતીએ લોજના સ્ટાફને મદદ માટે બોલાવ્યો હતો. આ અંગે લોજના સ્ટાફે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી યુવક-યુવતીના મોબાઇલ જપ્ત કર્યા છે. તેમજ લોજના સ્ટાફના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવક પણ પરણીત હોવાનું અને હાલ બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget