શોધખોળ કરો

Crime News: બોટાદમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા, 10 વર્ષ પહેલા બનેલી ઘટના બની મોતનું કારણ

Crime News: બોટાદમાં આજે સવારે તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Crime News: બોટાદમાં આજે સવારે તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસ કાફલો ત્યાં દોડી જઇ લાશને પીએમ માટે મોકલી હત્યાનું કારણ અને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, બોટાદ શહેરમાં તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા  લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા.

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો

લક્ષ્મણભાઈ  તાલુકા સેવા સદનમાં મુદત ભરવા માટે આવેલ હતા જ્યાંથી તેઓ બહાર નીકળતા અગાઉથી તેની હત્યાનો પ્લાન બનાવીને ઉભેલા અજાણ્યા શખ્સોએ લક્ષ્મણભાઈ ઉપર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી આડેધડ હથિયારોના ઘા ઝીંકી દેતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેનું મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.જ્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતકની બોડીને પીએમ હોસ્પિટલ ખસેડી હત્યાનું કારણ અને હત્યારાને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

10 વર્ષ પહેલાં બની હતી હત્યાની ઘટના

બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આશરે 25 વર્ષીય લક્ષમણ જોગરાણાની હત્યા મામલે આશરે 10 વર્ષ પહેલાં થયેલ હત્યા મામલે આરોપી તરીકે લક્ષ્મણ જોગરાણા હોય પણ તે સમયે તેની ઉંમર લગભગ 16 વર્ષની આસપાસની હોય જેના કારણે બાળ અદાલતમાં કેસ ચાલેલ. જે અંતર્ગત આજરોજ તે મુદત ભરવા આવેલ ત્યારે અગાઉ થયેલ હત્યાની દાજ રાખી લક્ષમણની આજરોજ તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હોવાની આશંકા છે. ત્યારે બોટાદ ડી.વાય.એસ.પી. દ્રારા આપેલ માહિતી મુજબ અગાવની અંગત અદાવતમાં આહત્યા થયેલ હોય જેને લઈ હાલ તો અલગ અલગ ટિમો બનાવી પોલીસ દ્રારા આરોપ ને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હત્યાની ઘટનાને પગલે ચારે તરફ ચકચાર મચી જવા પામી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ

Embed widget