શોધખોળ કરો

CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીઓને વર્ષ 2022-23ની પરીક્ષામાં બેસવાની તક મળશે.

CBSE Registration 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વર્ષ 2022-2023ની 9મી અને 11મી પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈપણ લેટ ફી ચૂકવ્યા વિના 06 જાન્યુઆરી 2022 સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીઓને વર્ષ 2022-23ની પરીક્ષામાં બેસવાની તક મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 6 જાન્યુઆરી પછી વિદ્યાર્થીઓએ 2000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જે તે 14 જાન્યુઆરી 2022 સુધી જ કરી શકશે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે CBSE બોર્ડે શાળાઓને વિદ્યાર્થીઓને વેરિફિકેશન પછી જ અપલોડ કરવાની સલાહ આપી છે. બોર્ડે કહ્યું છે કે શાળાઓને પછીથી વિગતવાર ચકાસણીની તક આપવામાં આવશે નહીં. શાળાઓએ સીબીએસઈની વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ સંબંધિત માહિતી તપાસવાની રહેશે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે, CBSE એ 15મી ડિસેમ્બર 2021થી નોંધણી શરૂ કરી હતી. અગાઉ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, વિદ્યાર્થીઓ 30 ડિસેમ્બર 2021 સુધી નોંધણી કરાવી શકશે. જેને બોર્ડ દ્વારા વધારીને 6 જાન્યુઆરી કરવામાં આવી છે.
આ રીતે નોંધણી કરો

પગલું 1: cbse.nic.in પર જાઓ.

પગલું 2: 9મી-11મી સત્ર પર ક્લિક કરો.
પગલું 3: વર્ગોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા દાખલ કરો.
પગલું 4: નામ, ફોન નંબર અને અન્ય વિગતો દાખલ કરો.
પગલું 5: ફાઇલમાં પૂછવામાં આવેલી વિગતો ભરો અને તેને વેબસાઇટ પર અપલોડ કરો.
પગલું 6: એપ્લિકેશન ફી ચૂકવો.
પગલું 7: અરજી ફી ભરીને ઉમેદવારોની યાદીની પ્રિન્ટ આઉટ લો.

Sarkari Naukri: યુવાનોને નવા વર્ષની ભેટ, 2022માં થશે બમ્પર ભરતી, હજારો લોકોને મળશે સરકારી નોકરી

BHEL Recruitment 2022: એન્જિનિયર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો

Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર

Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક

Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય

ABP Premium

વિડિઓઝ

GPSC Exam Calendar 2025 : GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડરGujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચારGujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચારLalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ

Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી

5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો

IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ

Embed widget