શોધખોળ કરો

IPS Officer Salary : શું તમે જાણો છો આઈપીએસ અધિકારીની કેટલી હોય છે સેલરી, જાણો કામ અને જવાબદારી

IPS Officer Salary: IPS હેઠળ પસંદ કરાયેલા અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. તેમને એસપીથી ડીઆઈજી, આઈજી, ડીજીપીમાં પ્રમોશન મળે છે

IPS Officer Salary : દેશમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા આપે છે, પરંતુ માત્ર થોડા હજાર વિદ્યાર્થીઓને જ સફળતા મળે છે. ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ UPSC પરીક્ષા પાસ કર્યા પછી જ પસંદ કરવામાં આવે છે, જેમની જવાબદારી કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની છે. ઘણીવાર લોકો એ જાણવા માંગે છે કે આઈપીએસ અધિકારીનો પગાર કેટલો હોય છે અને તેમને અન્ય કઈ સુવિધાઓ મળે છે.

જાણો IPS ઓફિસરના અધિકારી

ભારતીય પોલીસ સેવા (IPS) એ પણ સિવિલ સર્વિસની નોકરી છે. જે IAS રેન્ક પછી લાયક ઉમેદવારો માટે ઉપલબ્ધ છે. તેમની જવાબદારી સમાજમાં વ્યવસ્થા જાળવવાની છે. IPS ઉમેદવાર ભારતીય પોલીસ સેવાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય પોલીસ સેવા (IPS) હેઠળ પસંદ કરાયેલા અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. તેમને એસપીથી ડીઆઈજી, આઈજી, ડીજીપીમાં પ્રમોશન મળે છે. દેશમાં કાયદાને યોગ્ય રીતે લાગુ કરવાનું કામ માત્ર IPS અધિકારીઓ જ કરે છે. આ માટે IPS અધિકારીઓને સખત તાલીમ લેવી પડે છે.

IPS અધિકારીનો પગાર કેટલો હોય છે?

IPS અધિકારીને 7મા પગાર પંચ મુજબ 56100 રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય આઈપીએસ અધિકારીઓને મોંઘવારી ભથ્થા સહિત અન્ય ઘણા ભથ્થા પણ આપવામાં આવે છે. બીજી તરફ, જો કોઈ અધિકારી ડીજીપીના પદ પર પહોંચે છે, તો તેને દર મહિને લગભગ 2 લાખ 25 હજાર રૂપિયાનો પગાર મળે છે. ડીજીપીની પોસ્ટ પર તૈનાત અધિકારીને સૌથી વધુ પગાર મળે છે.

પગાર ઉપરાંત આઈપીએસ અધિકારીઓને આ સુવિધાઓ મળે છે

IPS અધિકારીઓને અલગ-અલગ પે-બેન્ડના આધારે અન્ય વિશેષ સુવિધાઓ પણ મળે છે. આઈપીએસ અધિકારીને ઘર અને કાર મળે છે. જોકે, ઘરની સાઇઝ અને કાર પોસ્ટના આધારે નક્કી થાય છે. આ ઉપરાંત હાઉસ હેલ્પ, સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઈવર વગેરે પણ ઓફિસરોને પોસ્ટ પ્રમાણે આપવામાં આવે છે. IPS અધિકારીઓને તબીબી સારવાર ઉપરાંત ટેલિફોન અને વીજળીના બિલ પણ સરકાર દ્વારા પોસ્ટ મુજબ ચૂકવવામાં આવે છે. IPS અધિકારીઓને પણ દેશની બહાર અભ્યાસ માટે શૈક્ષણિક રજા લેવાની છૂટ છે અને તેનો ખર્ચ સરકાર ભોગવે છે. IPS અધિકારીઓને નિવૃત્તિ પછી આજીવન પેન્શન પણ મળે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget