શોધખોળ કરો

Gujarat University Exams: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે એક્ઝામ

GU Exams: ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.

Gujarat University Exams: કોરોનાને લઈ આ વર્ષે યુનિવર્સિટી કોલેજોમાં પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રીપિરટર પરીક્ષા અને યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આલા કાર્યક્રમ મુજબ 10મી મથી યુજી-પીજીના વિવિધ કોર્સના સેમેસ્ટર-પાંચ અને કેટલાક કોર્સમાં સેમેસ્ટર3ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જના પરીક્ષા ફોરેમ ભરવાની લેટ ફી સાથેની મુદત 30 એપ્રિલ છે.

આ ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.

એકેડમિક કેલેન્ડરમાં વેકેશન પણ આ કારણે લેવાયો નિર્ણય

સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ યુનિવર્સિટી અને કોલેજોમાં 1 મેથી વેકેશન જાહેર કરાયું છે. પરંતુ કોરોનાના કારણે એકેડેમિક સત્ર ખોરવાતા અને આગળનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે ઉનાળુ વેકેશનમાં જ પરીક્ષા ગોઠવવી પડી છે. પરંતુ વિદ્યાર્થીઓને તો ઉનાળુ વેકેશનનો લાભ નહીં મેળે અને વેકેશનમાં જ પરીક્ષા આપવી પડશે. 26મી મેથી શરૂ થનારી પરીક્ષાઓના ફોર્મ કોલેજ દ્વારા લેટ ફી સાથે 7મી મે સુધીમાં ભરવાની મુદત અપાઈ છે.

ગુજરાતમાં આ ધોરણના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી પાછલા બે ધોરણના ભણાવાશે પાઠ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય

કોરોનાના કારણે રાજ્યમાં બે વર્ષ સુધી શિક્ષણ કાર્ય ઠપ રહ્યું હતું. પરંતુ હવે સ્કૂલો ફરીથી રાબેતા મુજબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સ્કૂલોમાં નવા વર્ષથી પાછલા બે ધોરણના મહત્વના પાઠ ભણાવવામાં આવશે.

કોરોનાના લીધે સ્કૂલો બે વર્ષ દરમિયાન સંપૂર્ણ ઓનલાઈન ચાલી, ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે. જેથી ધો 9 અને 11માં આગામી વર્ષે આવનારા વિદ્યાર્થીઓને આગળના બે વર્ષના અભ્યાસક્રમના મહત્વના ચેપ્ટર ભણાવાશે. ધો. 9 ના વિદ્યાર્થીઓને ધો. 7 અને ધો.8 ના તેમજ ધો. 11ના વિદ્યાર્થીઓને ધો. 9 અને 10ના મહત્વના ચેપ્ટર ભણાવાશે, જેથી તેઓનો જ્યારો ધો.10-12ની બોર્ડ પરીક્ષના આ ત્યારે નુકસાન ન જાય અને લર્નિંગ લોસ કવર થઈ શકે.

આગળના ત્રણ મહિના અતિ મહત્વના ચેપ્ટર ચાલુ ધોરણ સાજે જ ભણાવી દેવાશે, જેથી ચાલુ ધોરણનો અભ્યાસ ન બગડે. આ માટે જીસીઈઆરટટી દ્વારા પરિપત્ર જાહેર કરાશે. હાલ હજુ સુધી કોઈ પરિપત્ર વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
Embed widget