શોધખોળ કરો

IBPS Clerk Mains Result 2025: IBPS Clerk Mainsનું પરિણામ જાહેર, અહી ક્લિક કરી જાણો કેવી રીતે ચેક કરશો રિઝલ્ટ

મુખ્ય પરીક્ષા 13 ઓક્ટોબરના રોજ દેશભરમાં નિયુક્ત વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા મારફતે વિવિધ સરકારી બેન્કોમાં કુલ 11,826 ક્લાર્કની જગ્યાઓ ભરવાની છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS ક્લાર્ક ભરતી 2024 મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટ, ibps.in ની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. મુખ્ય પરીક્ષા 13 ઓક્ટોબરના રોજ દેશભરમાં નિયુક્ત વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા દ્વારા વિવિધ સરકારી બેન્કોમાં કુલ 11,826 ક્લાર્કની જગ્યાઓ ભરવાની છે.

પ્રારંભિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં હાજર રહ્યા હતા. પરિણામની સાથે સ્કોરકાર્ડ અને કટ ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો તેમના નોંધણી નંબર/રોલ નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને પરિણામ ચકાસી શકે છે. IBPS ક્લાર્ક મેન્સ અને ઇન્ટરવ્યુ પરિણામ નિવેદનમાં જણાવાયું છે કે ભારત સરકારની સૂચનાઓ અનુસાર, ઉમેદવારોની ઉપલબ્ધતાને આધીન, દરેક શ્રેણી હેઠળ આશરે 20 ટકા ખાલી જગ્યાઓ ધરાવતી અનામત યાદી જાળવવામાં આવી છે. આ સંદર્ભમાં વધુ માહિતી માટે, ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ રીતે પરિણામ તપાસો

-IBPS ની સત્તાવાર વેબસાઇટ, ibps.in ની મુલાકાત લો. હોમ પેજ પર આપેલ online Main Exam for CRP-CSA-XIV પરિણામ લિંક પર ક્લિક કરો.હવે નોંધણી નંબર, પાસવર્ડ વગેરે દાખલ કરો અને સબમિટ કરો. પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે. તેને તપાસો અને પ્રિન્ટઆઉટ લો.IBPS Clerk Mains Result 2025 Download Link આ લિંક પર ક્લિક કરીને પણ તેમના પરિણામો ચકાસી શકે છે.

ક્લાર્ક મુખ્ય પરીક્ષાનું પરિણામ 1 એપ્રિલથી 30 એપ્રિલ 2025 દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉમેદવારો આ નિર્ધારિત સમયગાળામાં તેમના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

IBPS એ PO, Clerk, RRB PO અને RRB Clerk માટે કામચલાઉ ફાળવણી યાદી પણ બહાર પાડી છે. આ યાદી સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે, જે ઉમેદવારો ચકાસી શકે છે. ફાળવણી પ્રક્રિયા સરકારી અનામત નીતિઓ અને વહીવટી વિચારણાઓને ધ્યાનમાં રાખીને મેરિટ-કમ-પસંદગી પ્રણાલી પર આધારિત છે. જો બે કે તેથી વધુ ઉમેદવારોના ગુણ સમાન હોય તો તેમની જન્મ તારીખના આધારે નક્કી કરાયેલી ઉંમર વધુ હોય તેવા ઉમેદવારને પસંદગી આપવામાં આવે છે.                          

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget