શોધખોળ કરો

IBPS SO Admit Card 2021: IBPS એ સ્પેશલિસ્ટ ઓફિસર ભરતીની પ્રી-પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, આ રીતે કરો ડાઉનલોડ

IBPS SO Recruitment 2021: સ્પેશલિસ્ટ ઓફિરસરની ભરતીની પ્રી-પરીક્ષા 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોને મેન્સમાં સામેલ થવાની તક મળશે.

IBPS Jobs 2021:  ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ 1828 સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવી હતી. હવે IBPS એ આ ભરતીની પ્રી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે. પ્રી પરીક્ષા 26 ડિસેમ્બર 2021 ના ​​રોજ વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. આમાં પાસ થનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવાની તક મળશે. મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરી 2022 ના રોજ લેવામાં આવશે. જે ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી છે તેઓ IBPS વેબસાઈટ https://ibps.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

આ સ્ટેપ દ્વારા એડમિટ કાર્ડ કરો ડાઉનલોડ

 જે ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરી છે તેઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે IBPSની સત્તાવાર વેબસાઇટ https://ibps.in પર જવું પડશે.

અહીં તેમને પ્રી પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે, જેના પર તેમણે ક્લિક કરવાનું રહેશે.

આ લિંક પર ક્લિક કરવાથી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે રજીસ્ટ્રેશન નંબર/એપ્લીકેશન નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. તે પછી લોગિન પર ક્લિક કરો.

આમ કરવાથી એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે. જેને તમે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ લઈને તમારી પાસે રાખો..

પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે આ દસ્તાવેજ સાથે રાખો 

પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે તમારે તમારું એડમિટ કાર્ડ, આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવાનો રહેશે. જો તમે કોવિડ-19 ની રસી લઈ લીધી છે  તો તમે તમારી સાથે પ્રમાણપત્ર લઈ જઈ શકો છો. માસ્ક પહેરીને પરીક્ષા કેન્દ્ર પર જાવ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget