શોધખોળ કરો

Jobs 2024: બેન્કમાં નોકરી મેળવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, ઇન્ડિયન બેન્કમાં 1500 પદો પર ભરતી

જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો તો તમે ઇન્ડિયન બેન્કમાં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો.

Indian Bank Apprentice Recruitment 2024:  જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો તો તમે ઇન્ડિયન બેન્કમાં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ઇન્ડિયન બેન્કે 1500 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ડ્રાઇવ દ્વારા ઉમેદવારોને માત્ર બેન્ક સાથે તાલીમ લેવાની તક જ નહીં પરંતુ ભવિષ્યમાં નોકરીની તકો પણ મળશે. આ પોસ્ટ્સ માટેની એપ્લિકેશન લિંક ઓપન કરવામાં આવી છે. તેથી જો તમને રસ હોય તો તરત જ અરજી કરો.

છેલ્લી તારીખ કઇ છે

ઈન્ડિયન બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આજથી એટલે કે 10મી જૂલાઈથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જૂલાઈ 2024 છે. આ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.

આ વેબસાઇટ પરથી અરજી કરો

ઇન્ડિયન બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ માટે તમારે ઈન્ડિયન બેન્કની ઓફિશિયલ વેબસાઈટ indianbank.in પર જવું પડશે. અહીંથી તમે અરજી પણ કરી શકો છો, ખાલી જગ્યા વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો અને વધુ અપડેટ્સ વિશે પણ જાણી શકો છો.

કોણ અરજી કરી શકે છે

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે તે જરૂરી છે કે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હોય. આ સાથે ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. બાકીની યોગ્યતા સંબંધિત માહિતી વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચનામાં જોઇ શકાય છે.

ફી કેટલી હશે

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફી જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે છે. જ્યારે એસસી, એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી.

પસંદગી કેવી રીતે થશે?

આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. જેઓ એક સ્ટેજ પાસ કરશે તેઓ જ આગળના સ્ટેજમાં જઇ શકશે અને તમામ સ્ટેજ પાસ કર્યા બાદ જ સિલેક્શન ફાઈનલ થશે.

આ રીતે અરજી કરો

-અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે indianbank.in પર જાવ.

-અહીં તમે લોગિન સેક્શનમાં રજિસ્ટ્રેશન લિક જોવા મળશે તેના પર ક્લિક કરો

-આ કર્યા પછી જે પેજ ખુલે છે તેના પર જાવ અને એપ્લિકેશન ભરો.

-હવે તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને પૂછવામાં આવતી ફી પણ ચૂકવો.

-આ કર્યા પછી સબમિટ બટન દબાવો. હવે તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે. આ પેજને સુરક્ષિત રાખો, આ કોપી ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર

Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

Embed widget