Recruitment: ભારતીય સેનામાં 1,35,850 પદો પર થવાની છે બમ્પર ભરતી, જાણો આ મોટી ભરતીની તમામ ડિટેલ્સ.........
કુલ પદોમાંથી 1,16,464 ખાલી પદો ભારતીય સેના અંતર્ગત, 13,597 પદ ભારતીય નૌસેનામાં અને બાકીના 5789 પદો ઇન્ડિયન એરફોર્સ (આઇએએફ)માં ભરવામાં આવશે,
Join Indian Army: ભારતીય સેનામા નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર છે, કેમ કે ભારત સરકારે સશસ્ત્ર દળોમાં લગભગ 1.3 લાખ પદો ભરવાનો ફેંસલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભારતીય સેના, ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેના (IAF) માં 1,35,850 ખાલી પદો ભરવા માટે લોકસભમાં બતાવ્યુ છે. આનો ઉલ્લેખ રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે 22 જુલાઇ 2022 એ લોકસભામાં પોતાના લેખિત ઉત્તરમાં કર્યો હતો.
કુલ પદોમાંથી 1,16,464 ખાલી પદો ભારતીય સેના અંતર્ગત, 13,597 પદ ભારતીય નૌસેનામાં અને બાકીના 5789 પદો ઇન્ડિયન એરફોર્સ (આઇએએફ)માં ભરવામાં આવશે, આ સશસ્ત્ર દળો અંતર્ગત કેન્ડિડેટ્સને અધિકારી, નાવિક, એરમેન વગેરે રીતે રાખવામાં આવશે. કેન્ડિડેટ્સને પદોની અહીં પુરેપુરી જાણકારી આપવામાં આવી છે.
ક્યાં કેટલા પદો પર થશે ભરતી -
આ ભરતી પ્રક્રિયાથી ઇન્ડિયન આર્મીમાં ઓફિસરના 7,308 પદ, એમએનએસ ઓફિસરના 471 પદો અને જૂનિયર કમીશન્ડ ઓફિસરના 1,08,685 પદો ભરવામાં આવશે. વળી, ઇન્ડિયન નેવીમાં ઓફિસર (મેડિકલ અને ડેન્ટલને છોડીને) ના 1446 પદ અને સેલરના 12151 પદ ભરવામાં આવશે. વળી, ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસરના 572 પદ અને એરમેનના 5217 પદો ભરવામાં આવશે.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો
Education Loan Information:
Calculate Education Loan EMI