શોધખોળ કરો

NCHM JEE 2024 : હોટલ મેનેજમેન્ટનો કરવો છે અભ્યાસ, તો પ્રવેશ પરીક્ષા માટે કરો અરજી

NCHM JEE 2024 :નોંધનીય છે કે NCHM JEE હોટલ મેનેજમેન્ટના અભ્યાસ માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે.

NCHM JEE 2024 : 12મા પછી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (NCHM JEE) 2024 માટે 9 ફેબ્રુઆરીથી એપ્લિકેશન વિન્ડો ઓપન કરી છે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. આ માટે અરજી સત્તાવાર વેબસાઇટ https://exams.nta.ac.in/NCHM પર જઈને કરવાની રહેશે. અરજીમાં સુધારા માટેની વિન્ડો 2 થી 5 એપ્રિલ સુધી ખુલ્લી રહેશે. NCHM JEE 2024 માટે અરજી વિન્ડો ખોલવાની સાથે NTA એ પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. સૂચના અનુસાર, NCHM JEE 2024 11 મે 2024 ના રોજ હાથ ધરવામાં આવશે.

NCHM JEE 2024 માટેની અરજી ફી વિશે વાત કરીએ તો તે 1000 રૂપિયા છે. તેનું પેમેન્ટ ઓનલાઈન મોડમાં કરવાનું રહેશે. નોંધનીય છે કે NCHM JEE હોટલ મેનેજમેન્ટના અભ્યાસ માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે. આ દ્વારા, વ્યક્તિને નેશનલ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળે છે. પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવે છે. આમાં અંગ્રેજીમાં સવાલો પૂછાય છે.

NCHM JEE 2024: પરીક્ષા પેટર્ન

 

પરીક્ષા પદ્ધતિ - કમ્પ્યુટર આધારિત (ઓનલાઈન)

પરીક્ષાનો સમય - 180 મિનિટ

પ્રશ્નનો પ્રકાર- એબ્જેક્ટિવ ટાઇપ

કઈ ભાષામાં પરીક્ષા છે - અંગ્રેજી

 

NCHMCT JEE 2024: પરીક્ષામાં વિભાગ મુજબના પ્રશ્નો

-અંગ્રેજી ભાષા-60

- સર્વિસ સેક્ટર માટે એપ્ટીટ્યૂડ -50

-સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતો- 30

-રીજનિંગ એન્ડ લોજિકલ -30

-ન્યૂમેરિકલ એલિબિટી અને સાયન્ટિફિક એપ્ટીટ્યૂડ- 30

NCHMCT JEE 2024: માર્કિંગ સ્કીમ

NCHMCT JEE 2024 પરીક્ષામાં માઈનસ માર્કિંગ હશે. દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. દરેક સાચા જવાબ માટે ચાર ગુણ આપવામાં આવશે. કોઈપણ પ્રશ્નનો જવાબ ન આપવા માટે કોઈ ગુણ કાપવામાં આવશે નહીં.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ટ્વિટર પર તેના નામ અને લોગોનો દુરુપયોગ કરતા નકલી સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી તૈયાર કરીને શેર કરી છે. તેનો હેતુ ખોટી માહિતીને રોકવાનો છે. આ ઉપરાંત, CBSE એ લગભગ 30 X હેન્ડલ્સની યાદી પણ બહાર પાડી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વતી એવું કહેવામાં આવ્યું છે કે બોર્ડનું સત્તાવાર X એકાઉન્ટ @cbseindia29 છે.                                     

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
Embed widget