શોધખોળ કરો

NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો

NEET PG 2022 ની પરીક્ષા 12 માર્ચે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા લેવામાં આવશે.

NEET PG 2022: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG 2022) માટેની નોંધણી પ્રક્રિયા 15 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. આવા ઉમેદવારો કે જેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરાવવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 4 ફેબ્રુઆરીએ રાત્રે 11.55 વાગ્યા સુધી ચાલુ રહેશે. તે જ સમયે, NEET PG 2022 ની પરીક્ષા 12 માર્ચે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા લેવામાં આવશે.

ઉમેદવારો પાસે MBBS ડિગ્રી અને એક વર્ષની ઇન્ટર્નશિપ હોવી જોઈએ. 2022-23 માં MD/MS/PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સ અને NBEMS ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારોએ NEET PG 2022 ની પરીક્ષા પાસ કરવી પડશે.

અરજી ફી

અરજદારોએ ફી તરીકે રૂ. 4,250 અને SC, ST અને PWD ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂ. 3,250 ચૂકવવાના રહેશે.

neet pg 2022 પરીક્ષા શેડ્યૂલ

  • NEET PG 2022 નોંધણી પ્રક્રિયા - 15 જાન્યુઆરી 2022 (3 PM થી) 4 ફેબ્રુઆરી 2022 (રાત્રે 11:55 સુધી)
  • નોંધણીમાં સુધારણા પ્રક્રિયા - 8 ફેબ્રુઆરી 2022 થી 11 ફેબ્રુઆરી 2022
  • ફોટોગ્રાફ, સહી અને અંગૂઠાની છાપ સુધારવાની પ્રક્રિયા – 24 ફેબ્રુઆરી 2022 થી 27 ફેબ્રુઆરી 2022
  • NEET PG 2022 એડમિટ કાર્ડ - 7 માર્ચ 2022
  • NEET PG 2022 પરીક્ષા તારીખ - 12 માર્ચ 2022
  • NEET PG 2022 પરિણામની તારીખ - 31 માર્ચ 2022 સુધીમાં

કેવી રીતે અરજી કરવી

  • NBE ની સત્તાવાર વેબસાઇટ edu.in પર જાઓ.
  • NEET PG ટેબ પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર NEET PG 2022 એપ્લિકેશન લિંક ધરાવતી પોપ-અપ વિન્ડો દેખાશે.
  • લિંક પર ક્લિક કરો અને પૂછાયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને નોંધણી કરો.
  • તમારા રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • NEET PG એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
  • અહીં પૂછવામાં આવેલી વિગતો ભરો અને સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો.
  • ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

Embed widget