શોધખોળ કરો

Govt Job : શિક્ષકોની બંપર ભરતી, એક સાથે 48,000 જગ્યાઓ માટે અહીં કરો અરજી

જે ઉમેદવારો રાજસ્થાનમાં શિક્ષકની ભરતી માટે ફોર્મ ભરવા માંગતુ હોય તે આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જ નિમણૂક થઈ શકશે.

RSMSSB Teacher Recruitment 2023: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાંધણ ગેસના બાટલાની કિંમત 1000 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયાની જાહેરાત કર્યા બાદ રોજગારીને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. RSMSSBએ શિક્ષકોની બમ્પર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. આ ભરતી અભિયાન દ્વારા પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની જગ્યાઓ ભરવામાં આવશે. આ અરજીઓ રીટ પરીક્ષા 2023 માટે આમંત્રિત કરવામાં આવી છે. 48,000 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 

જે ઉમેદવારો રાજસ્થાનમાં શિક્ષકની ભરતી માટે ફોર્મ ભરવા માંગતુ હોય તે આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જ નિમણૂક થઈ શકશે. આ ભરતી પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 21 ડિસેમ્બર 2022, બુધવારથી શરૂ થઈ ગઈ છે.

આ વેબસાઇટ પરથી અરજી કરો

આ ખાલી જગ્યાઓ વિશે વિગતવાર માહિતી મેળવવી હોય કે અરજી કરવી. બંને કામ માટે RSMSSBની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. આમ કરવા માટે રાજસ્થાન સબઓર્ડિનેટ અને મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – rsmssb.rajasthan.gov.in.

છેલ્લી તારીખ

RSMSSB પ્રાથમિક શિક્ષકની પોસ્ટ માટે નોંધણી આજથી શરૂ થઈ ગઈ છે અને તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે. છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરો કારણ કે જે અરજીઓ છેલ્લી તારીખ પછી સબમિટ કરવામાં આવશે તે કોઈપણ કિંમતે સ્વીકારવામાં આવશે નહીં.

કોણ કોણ અરજી કરી શકે

લેવલ વન શિક્ષકની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે D.El.Ed અથવા B.El.Ed માં ડિગ્રી હોવી આવશ્યક છે, તેમજ ઉમેદવારે REET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. બીજી બાજુ લેવલ ટુ શિક્ષકની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે B.Ed, B.El.Ed તેમજ REET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. વિગતવાર સૂચના હજી પ્રકાશિત કરવામાં આવી નથી. આ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

આ રીતે કરો અરજી 

અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે recruitment.rajasthan.gov.in પર જાઓ.

અહીં શિક્ષકની પોસ્ટ માટે અરજી કરવાની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.

આગલા પગલામાં નોંધણી ટેબ પર જાઓ અને નોંધણી પૂર્ણ કરો.

હવે લોગિન કરો અને ઇચ્છિત પોસ્ટ માટે અરજી કરો.

આગળના પગલામાં અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી સબમિટ કરો.

હવે ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો.

નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget