શોધખોળ કરો

9 હજારથી વધુ શિક્ષકોની કરવામાં આવશે ભરતી, જાણો ક્યારથી શરૂ થશે અરજી પ્રક્રિયા

Jobs 2022: આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 11 એપ્રિલ 2022થી શરૂ થશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rpsc.rajasthan.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.

Recruitment 2022: રાજસ્થાનમાં શિક્ષકની જગ્યાઓ માટે બમ્પર ખાલી જગ્યાઓ બહાર આવી છે. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને વરિષ્ઠ શિક્ષક ગ્રેડ બે સ્પર્ધાત્મક પરીક્ષા 2022 માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 9760 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 11 એપ્રિલ 2022થી શરૂ થશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rpsc.rajasthan.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

રાજસ્થાન વરિષ્ઠ શિક્ષકની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 11 એપ્રિલથી શરૂ થશે અને તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે, 2022 છે.

ખાલી જગ્યાની વિગતો

કુલ પોસ્ટ્સ - 9760

  • અંગ્રેજી - 1668 પોસ્ટ્સ
  • હિન્દી - 1298 પોસ્ટ્સ
  • ગણિત - 1613 પોસ્ટ્સ
  • સંસ્કૃત - 1800 પોસ્ટ્સ
  • વિજ્ઞાન - 1565 પોસ્ટ્સ
  • સામાજિક વિજ્ઞાન - 1640 પોસ્ટ્સ
  • પંજાબી - 70 પોસ્ટ્સ
  • ઉર્દુ - 106 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત

અરજદારોની ઉંમર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર એજ્યુકેશનમાંથી ડિગ્રી અથવા ડિપ્લોમા હોવી આવશ્યક છે. વિવિધ વિષયો વિશે વિગતવાર જાણવા માટે, સત્તાવાર વેબસાઇટ પર જાવ અને નોટિફિકેશન તપાસો.

વય શ્રેણી

આ પદો માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમર 1લી જાન્યુઆરી 2023 થી ગણવામાં આવશે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી ફી

RPSCની આ જગ્યાઓ માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 350 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત કેટેગરીએ 150 રૂપિયા ફી ભરવાની રહેશે. વિગતવાર જાણવા માટે આ નોટિસ જુઓ.

આ પણ વાંચોઃ

PM મોદીની આ યોજના પર ઓળઘોળ થયું IMF, કહી આ મોટી વાત

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી

Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!

8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા

Embed widget