શોધખોળ કરો

Sarkari Naukri: ભારતીય સેનામાં 10 અને 12 પાસ માટે બહાર પડી બમ્પર ભરતી, જાણો કેટલી છે જગ્યા ને કઇ રીતે કરશો અરજી...........

આ ઉપરાત ઉમેદવાર સીધી આ લિન્ક https://indianarmy.nic.in/ પર ક્લિક કરીને પણ આ પદો (Indian Army Recruitment 2022) માટે અરજી કરી શકે છે.

Indian Army Recruitment 2022: ભારતીય સેના (Indian Army) અંતર્ગત પીઠાસીન અધિકારી, નાગરિક સીધી ભરતી બોર્ડ, સીએચક્યૂ, એએસસી કેન્દ્ર (દક્ષિણ)એ કુક, સિવિલિયન કેટેરિંગ ઇન્સ્ટ્રક્ટર, એમટીએસ (ચોકીદાર), ટિમ સ્મિથ, ઇબીઆર, નાઇ કેમ્પ ગાર્ડ, એમટીએસ (માળી/માળી), એમટીએસ (મેનેજર/રેનો ઓપરેટર), સ્ટેસન ઓફિસર, ફાયરમેન, ફાયર એન્જિનીયર, ફાયર ફિટર, સિવિલિયન મૉટર ડ્રાઇવર, ક્લીનરના પદો (Indian Army Recruitment 2022)ને ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવારોએ જે આ પદો (Indian Army Recruitment 2022) માટે અરજી કરવા ઇચ્છે છે, તો Indian Armyની અધિકારિક વેબસાઇટ indianarmy.nic.in પર જઇને એપ્લાય કરી શકે છે, આ પદો (Indian Army Recruitment 2022) માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 

આ ઉપરાત ઉમેદવાર સીધી આ લિન્ક https://indianarmy.nic.in/ પર ક્લિક કરીને પણ આ પદો (Indian Army Recruitment 2022) માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિન્ક http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10602_10_2223b.pdf દ્વારા પણ અધિકારિક નૉટિફિકેશન (Indian Army Recruitment 2022)ને પણ જોઇ શકશે. આ ભરતી (Indian Army Recruitment 2022) પ્રક્રિયા અંતર્ગત કુલ 458 પદોને ભરાશે

Indian Army Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ -

અરજી કરવાની અંતિમ તિથી - 15 જુલાઇ

Indian Army Recruitment 2022 માટે ખાલી જગ્યાઓ - 

કુલ જગ્યાઓની સંખ્યા – 458

Indian Army Recruitment 2022 માટે યોગ્યતા - 

ઉમેદવારની પાસે અધિકારિક નૉટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત યોગ્યતા હોવી જોઇએ.

Indian Army Recruitment 2022 માટે ઉંમર મર્યાદા - 

ટિમ સ્મિથ, ઇબીઆર, બાર્બર, કેમ્પ ગાર્ડ, માળી/ માળી, મેસેન્જર/ રેનો ઓપરેટર, સીસીઆઇ, કુક, ક્લિનર, એફઇડી, ફાયરમેન, ફાયર ફિટર, સ્ટેશન અધિકારી અને ચૌકીદાર – 18 થી 25 વર્ષ
સિવિલિયન મૉટર ડ્રાઇવર – 18 થી 27 વર્ષ

Indian Army Recruitment 2022 ની પસંદગી પ્રક્રિયા -
પસંદગી પ્રક્રિયામાં સ્કિલ/શારીરિક/વ્યવહારિક પરીક્ષા અને જ્યાં ક્યાં આવશ્યક હોય, તો એક લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવશે. 

આ પણ વાંચો..... 

Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા

Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન

1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો

Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget