શોધખોળ કરો

Study : વિદેશની કોલેજમાં ભણતાની સાથો સાથ ભારતીય યુવતીઓ આ કામ વતી કરે છે એક્સ્ટ્રા કમાણી

આજકાલ લોકોને વિદેશમાં રહીને ભણવાનું ભારે વળગણ છે. જોકે વિદેશમાં ભણવા માટે આર્થિક સદ્ધરતા પણ જોઈએ. કારણ કે વિદેશમાં રહેવું અને ત્યાંનો જીવન નિર્વાહનો ખર્ચ ભારત કરતા વધારે આવતો હોય છે.

આજકાલ લોકોને વિદેશમાં રહીને ભણવાનું ભારે વળગણ છે. જોકે વિદેશમાં ભણવા માટે આર્થિક સદ્ધરતા પણ જોઈએ. કારણ કે વિદેશમાં રહેવું અને ત્યાંનો જીવન નિર્વાહનો ખર્ચ ભારત કરતા વધારે આવતો હોય છે. તેથી સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ માટે આ કામ મુશ્કેલ બની જતું હોય છે. પરંતુ ભારતીયો આ મુશ્કેલીનો પણ શોધી કાઢ્યો છે.

વિદેશમાં અભ્યાસ કરીને વધારાની આવક મેળવવાનો ક્રેઝ છે. સ્ટુડન્ટ્સ કોલેજ ટાઈમમાં અભ્યાસ અને મસ્તી એમ બંને કરે છે. પરંતુ તેઓ તેમની વધારાની આવકમાંથી તેમના અભ્યાસનો ખર્ચ પણ કરે છે અને તે યોગ્ય પણ છે. આ આઈડિયાના કારણે વાલીઓ પર કોઈ વધારાનો બોજ પણ નથી પડતો અને બાળકો પણ પોતાના પગ પર ઉભા થતા શીખે છે. જો તમે પણ તમારા પગ પર ઉભા રહેવાની સાથે અભ્યાસ ચાલુ રાખવા માંગતા હોવ તો જાણો વિદેશી બાળકો વધારાની આવક માટે શું કરે છે.

વિદેશમાં ગર્લ સ્ટુડન્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં જોડાય છે. અહીં તેમને કામ કરવા માટે સારા પૈસા મળે છે અને સાથે ઘણું શીખવા પણ મળે છે. મોટાભાગના કાર્યક્રમો સાંજે અથવા રાત્રે યોજતા હોય છે. જેના કારણે તેમના અભ્યાસમાં કોઈ અસર થતી નથી. આ ઉપરાંત તે ટ્રિપ પ્લાનર તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને બાળકોને ફરવા માટે ખાસ વ્યવસ્થા. આ કામ ગ્રુપ કે વ્યક્તિગત રીતે બુકિંગ દ્વારા કરવામાં આવે છે. જેના પર તેમને ખૂબ જ સારું કમિશન પણ મળે છે. આ સિવાય જે વિદ્યાર્થીઓને ફિલ્ડ વર્કમાં રસ નથી તેઓ કોઈ કંપનીમાં જોડાય છે અને રિસર્ચ પ્રોજેક્ટમાં યોગદાન આપે છે. તેને કંપની તરફથી આવા પ્રોજેક્ટ્સ મળે છે જે તે તેના લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા ગમે ત્યાંથી પુરા કરી શકે છે. તેમાંથી પણ વિદ્યાર્થીઓ ખૂબ સારી કમાણી કરે છે.

પાર્ટ ટાઈમ જોબ એક વિકલ્પ 

જ્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર ડિલિવરી બોય તરીકે કામ કરીને અથવા ટેક્સી ચલાવીને સારી એવી કમાણી કરતા હોય છે. કૉલેજના સમય દરમિયાન તે પોતાનો અભ્યાસ કરે છે અને તેના ફાજલ સમયમાં ફૂડ અથવા અન્ય વસ્તુઓની ડિલિવરી કરે છે અથવા ટેક્સી ચલાવીને સારી કમાણી કરે છે. આ સિવાય વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ કરે છે અને સારી કમાણી કરે છે. એ જ રીતે તમે કૉલેજ લાઇફમાં પાર્ટ ટાઇમ જોબ કરીને અથવા ઇવેન્ટ્સ પ્લાન કરીને પણ સારી કમાણી કરી શકો છો.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget