ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

શિક્ષણ
Source : freepik
Education: નવી શિક્ષણ નીતિ (NEP 2020) કહે છે કે દરેકને શિક્ષણમાં સમાન તક મળવી જોઈએ. આ માટે જરૂરી છે કે શિક્ષણમાં ભેદભાવનો અંત આવે અને તમામ બાળકોને ભણવાની તક મળે.
Education: UDISE+ 2023-24 રિપોર્ટમાં ભારતની શાળાઓની ડરામણી તસવીર રજૂ કરવામાં આવી છે. એક તરફ, 90% થી વધુ શાળાઓમાં વીજળી અને છોકરા-છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય જેવી જરૂરી સુવિધાઓ છે, પરંતુ બીજી તરફ, આધુનિક

