શોધખોળ કરો

IIM Ahmedabad: IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે આ દિગ્ગજ ઉદ્યોગપતિની કરાઈ નિમણૂક, જાણો વિગત

Educational News: 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.

Educational News: IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પંકજ આર પટેલની નિમણૂક કરવામાં આવી છે. પટેલ કુમાર મંગલમ બિરલાનું સ્થાન લેશે, જેમણે મંગળવારે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.

UK જવા ઈચ્છુક ભારતીયો માટે આનંદના સમાચાર, મોદી-સુનકની મુલાકાત લાવી રંગ

બ્રિટનમાં કામ કરવા ઈચ્છુક ભારતીયો માટે રાહતના સમાચાર છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વ્યવસાય અને નોંકરી કરવા ઈચ્છુક ભારતીય યુવાઓ માટે વીઝા આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ અનુંસાર આ યોજના 18-30 વર્ષના શિક્ષિત ભારતીય નાગરિકોને એક વ્યવસાયિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ભાગ લેવાની તક પુરી પાડશે. 

બ્રિટના વડાપ્રધાન ઋષિ સુનકે વ્યવસાય અને નોંકરી કરવા ઈચ્છુક ભારતીય યુવાઓ માટે દર વર્ષે 3000 વીઝા આપવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત આ પ્રકારની યોજનાનો લાભ મેળવનાર પહેલોવીઝા-રાષ્ટ્રીય દેશ છે, જે યૂકે-ઈન્ડિયા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની તાકાત દર્શાવે છે.   

મોદી-સુનક મુલાકાતના કલાકો બાદ જ જાહેરાત

ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજીત G-20 શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યૂકે સમર્થક ઋષિ સુનક વચ્ચે યોજાયેલી એક સંક્ષિપ્ત બેઠકના કેટલાક કલાક બાદ જ આ જાહેરાત કરવામાં આવી હતી. સુનકે ગયા મહિને કાર્યભર સંભાળ્યા બાદ વડપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાતની એક તસવીર શેર કરતા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, બાલીમાં G-20 શિખર સમ્મેલનના પેહલા જ દિવસે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક. 

ઋષિ સુનકે શું કહ્યું?

બ્રિટનના પીએમ ઋષિ સુનકે એક નિવેદનમાં જણાવ્યું  હતું કે,હિંદ-પ્રશાંત અમારી સુરક્ષા અબે સમૃદ્ધિ માટે સતત મહત્વપૂર્ણ બનતો જઈ રહ્યો છે. તે ગતિશીલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓથી સભર છે. આગામી દાયકામાં આ વિસ્તારમાં  શું ઘટશે તેનાથી પરિભાષિત કરવામાં આવશે.  સુનકે આગળ ઉમેર્યું હતું કે, તેઓ ભારત સાથે યુકેના મજબુત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોના અવિશ્વસનિય મૂલ્યને પ્રાત્યક્ષરૂપે ઓળખે છે. તેમને આનંદ છે કે, ભારતના હજી પણ અનેક પ્રતિભાશાળી યુવાઓને યુકેમાં&  જીવનનો એ અનુંભવ કરવાની તક મળશે જે અમારી અર્થવ્યવસ્થાઓ અને સમાજને સમૃદ્ધબનાવવામાં મદદરૂપ સાબિત થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget