શોધખોળ કરો

અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી, અડવાણીનું પત્તું કપાયું, જાણો વિગત

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપે પોતાની પહેલી યાદી જાહેરા કરી હતી જેમાં ઘણાં નેતાઓના પત્તા કપાઈ ગયા હતાં. જેમાં ગાંધીનગર બેઠક પરથી સતત જીત મેળવનાર લાલકૃષ્ણ અડવાણીનું પણ પત્તું કપાઈ ગયું હતું. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપમાંથી કોણ ચૂંટણી લડશે તેની કેટલાયે દિવસથી અટકળો ચાલતી હતી જોકે તે અટકળોનો અંત આવ્યો હતો. ગાંધીનગર બેઠક પરથી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી, અડવાણીનું પત્તું કપાયું, જાણો વિગત લોકસભા ચૂંટણી 2019 માટે બીજેપીએ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના આ લિસ્ટમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટીકિટ કાપી નાખવામાં આવી છે. ગુજરાતની ગાંધીનગર સીટ પરથી અડવાણીના સ્થાને અમિત શાહ ચૂંટણી માટે ઉતરશે. અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી, અડવાણીનું પત્તું કપાયું, જાણો વિગત બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 1998થી સતત પાંચ વખત ગાંધીનગર બેઠક પરથી સાંસદ રહ્યા છે. અડવાણી દેશના ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ રહ્યા છે. તેઓ છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. 80ના દશકના અંતમાં બીજેપીની સ્થાપના થઈ હતી. બીજેપીના ઉદય બાદ 1984ની લોકસભા ચૂંટણીમાં ફક્ત બે સીટો જીતી હતી. આ બે સીટો જીતવાનો શ્રેય પણ અડવાણીને આપવામાં આવે છે. અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી, અડવાણીનું પત્તું કપાયું, જાણો વિગત 1991માં પ્રથમ વખત ગાંધીનગર સીટથી લોકસભા ચૂંટણી લડ્યા બાદ અડવાણીએ 1999, 2004, 2009 અને 2014માં ગાંધીનગર લોકસભા સીટથી સતત જીત મેળવી હતી. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં નામ આવતા 1996માં તે ચૂંટણી લડ્યા ન હતા. તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ગાંધીનગર અને લખનઉ સીટથી ચૂંટણી લડ્યા હતા અને બંને પર જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડGujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget