શોધખોળ કરો

ગુજરાતની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર બાકડે વાતો કરવા બેસી ગયા, તસવીર જોઈને ચોંકી જશો

ત્રીજા ચરણનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાયું હતું જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતાં

અમરેલી: ત્રીજા ચરણનું મતદાન ગુજરાતની 26 બેઠકો પર યોજાયું હતું જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ચુંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર ગંભીર આક્ષેપો કરતાં નેતાઓ મતદાનના દિવસે એક બાકડે બેસી વાતોની મજા માણી રહ્યા હતાં. બંને હરીફ ઉમેદવારોનું આ વલણ આક્રમક કાર્યકરો માટે પ્રેરણારૂપ છે. ગુજરાતની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર બાકડે વાતો કરવા બેસી ગયા, તસવીર જોઈને ચોંકી જશો જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર બાકડે વાતો કરવા બેસી ગયા, તસવીર જોઈને ચોંકી જશો નોંધનીય છે કે, અમરેલી બેઠક પર 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. જોકે 2014ની તુલનામાં આ વખતે વધારે મતદાન થયું છે.

ટોપ સ્ટોરી

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?

દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ

કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ

IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ

મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ

Embed widget