શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ, 29 એપ્રિલે યોજાશે મતદાન

લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાના મતદાનને લઇને ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર 29 એપ્રિલના રોજ મતદાન થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાના મતદાનને લઇને  ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર 29 એપ્રિલના રોજ મતદાન થશે. જે રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહારની પાંચ, ઝારખંડની  3, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17 અને ઓડિશાની  6, ઉત્તરપ્રદેશની 13, રાજસ્થાનની 13 અને પશ્વિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ લોકસભા બેઠકમાં કુલગામ જિલ્લામાં પણ 29 એપ્રિલના રોજ મતદાન થશે. 29 એપ્રિલના રોજ  બિહારની પાંચ લોકસભા બેઠકમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરમાં  મતદાન થશે. બિહારની બેગુસરાયથી ભાજપના નેતા ગિરિરાજ સિંહ મેદાનમાં છે. તેમની સામે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા  કુમાર છે. ચોથા ચરણની અન્ય વીઆઇપી ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાં એમપીના મુખ્યમંત્રી કમલનાથના દીકરા નકુલનાથ સામેલ છે. નકુલનાથ છિંદવાડા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં લોકસભાની 543 બેઠકોમાંથી 303 બેઠકો પર મતદાન થઇ ચુક્યું છે. પ્રથમ તબક્કામાં 91, બીજા તબક્કામાં 95 અને ત્રીજા તબક્કામાં 117 બેઠકો પર મતદાન થયું હતું.

ટોપ સ્ટોરી

ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ

અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર

Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

વિડિઓઝ

Narmada Tribal Protest : સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે સતત 22મા દિવસે ધરણા યથાવત
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં શું કરી વાત?
Nepal Flood Update : નેપાળ હોનારતમાં 2500થી વધુ લોકો સંપર્ક વિહોણા
LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી
Gujarat Rain Forecast : સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ
ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ

ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે "ખજાનો"
મહેસાણાના નાગલપુરમાં ફાયરિંગ: ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવેશ ઝીલિયા પર હુમલો, CCTV સામે આવ્યા

આવતીકાલનું હવામનઃ 5 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદ તૂટી પડશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget